શોધખોળ કરો
જૂનાગઢ પાટીદાર શહીદ યાત્રા, પાટીદારોએ નરેન્દ્ર મોદીને શું મોકલ્યું? જાણો વિગત
1/3

જૂનાગઢઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના ન્યાય માટે નીકળેલી શહીદ યાત્રા મંગળવારે જૂનાગઢ પહોંચી હતી. અહીં પાટીદાર યુવકોએ માથે મુંડન કરાવી પોતાના વાળ અને નખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યા છે. સાથે તેમણે અમે હિંદુ છીએ અને સરકાર ડીએનએ ટેસ્ટ કરી શકે તે માટે નખ અને વાળ મોકલ્યા છે, તેમ જણાવ્યું હતું.
2/3

Published at : 27 Jul 2018 02:53 PM (IST)
Tags :
JunagadhView More





















