શોધખોળ કરો
રાજકોટ: 62 વર્ષીય વૃદ્ધા પર રિક્ષાચાલકે ગુજાર્યો રેપ, તપાસ શરૂ
1/4

ત્યારબાદ વૃદ્ધા સાથે જબરદસ્તી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાનો ભોગ બનેલા વૃદ્ધાએ રિક્ષાચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે વૃદ્ધાનું નિવેદન નોંધી રિક્ષાચાલકને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
2/4

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માયાણીનગરમાં રહેલા 62 વર્ષીય વૃદ્ધાને રૂખડિયા પરા, રાજીવનગર-1માં રહેતો રિક્ષાચાલક રણજીત પૂનાભાઈ જાખેરિયા ઘણા સમયથી તેમને નોકરીના સ્થળેથી લઈ-મૂકી જવાનું કામ કરે છે. અને તેના માટે રિક્ષાચાલકને વૃદ્ધા નક્કી કરેલા રૂપિયા પણ ચૂકવતી હતી.
Published at : 08 Feb 2017 12:43 PM (IST)
View More























