શોધખોળ કરો

રાજકોટઃ યુવતીએ સેક્સભૂખ સંતોષવા સગીર છોકરાને ફસાવ્યો ને આવ્યો ધાર્યો ના હોય તેવો કરૂણ અંજામ

1/9
પોલીસને જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. તેના પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી હતી પણ આપઘાત પાછળનું કારણ બ્લેકમેઈલિંગ નિકળ્યું છે.  એક મહિલાની સેક્સ ભૂખે એક આખા પરિવારને ઉજાડી દીધો છે.

2/9
જો કે પોલીસે બંનેને અમદાવાદથી ઝડપી લઈ હીના ઉપરાંત તેના પતિ સમીર મહેન્‍દ્રભાઇ મહેતા (ઉ.૪૨) અને પરેશ કિરીટભાઇ દવે (ઉ.૪૧) સામે ગુનો નોંધ્‍યો છે. જો કે હીનાએ પોલીસની પૂછપરછમાં જયદીપ સાથે કોઇ સંબંધ ન હોવાનું રટણ કરી જણાવ્યું કે, જયદીપ રોજ ફોન કરીને મને હેરાન કરતો હતો.

3/9
રાજકોટઃ રાજકોટમાં જયદિપ રાઠોડે પોતાનાં માતા મંજુબેન અને પિતા રમેશભાઇ રાઠોડની હત્‍યા કરી આત્‍મહત્‍યા કરી લીધાના બનાવમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જયદીપે લખેલી 11 પાનાંની સુસાઈડ નોટમાં તેને બ્‍લેકમેઇલ કરતી અમદાવાદની હીના સમીર મહેતા (ઉ.40) નામની યુવતીના કારણે આપઘાત કર્યાનું લખ્યું હતું.

4/9
જયદીપે આ લફરાથી છૂટવા બહુ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળતાં તેણે પહેલાં માતા-પિતાની હત્યા કરીને પછી આપઘાત કરી લીધો. પોલીસના હાથમાં જયદીપે લખેલી 11 પાનાની સુસાઇડ નોટ (ડાયરી) મળી  આવી હતી. તેમાં જયદીપે લખ્યું હતું કે,   હીના અને પરેશ સહિતના લોકો મને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે છે.

5/9
હીનાએ પછી રાજકોટના યાજ્ઞિક રોડ પર દુકાનમાં કામ કરતા સમીર મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ હીના જયદીપને મળતી અને પોતાની હવસ સંતોષતી હતી. સમીરને આ સંબંધોની ખબર પડતાં હીનાએ બચવા માટે જયદીપ પર બળાત્કારનો આક્ષેપ મૂકી પતિ સાથે મળીને તેને બ્લેકમેઈલ કરવા માંડ્યો હતો.

6/9
જયદીપે લખ્યું કે હીના નામની મહિલા સાથે શારીરિક સંબંધ હોઈ મને તે ખોટી રીતે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. હું એકનો એક પુત્ર છું. મારા પછી મારાં માતા-પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે. જયદીપના મોત પછી હીના અને સમીર ભાગી ગયાં હતાં.

7/9
જયદીપ રાઠોડને બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હીના પૈસા પડાવવા માંડી હતી. પરેશ હીનાના પતિ સમીરનો મિત્ર છે. આ ત્રિપુટીએ જયદીપને ધમકી આપી આપીને તેની પાસેથી અઢી લાખ રૂપિયા કરતાં વધારે રકમ પડાવી હતી. આ બ્લેમકેલિંગથી જયદીપ કંટાળી ગયો હતો.

8/9
જયદીપ તેનો પાડોશી હતો ત્યારે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. બાદમાં બંને વચ્ચે સેક્સ સંબંધ પણ બંધાયો હતો. હીના અને જયદીપનાં ઘર પાસપાસે હોવાથી હીના સરળતાથી જયદીપને મળી શકતી હતી. હીના સગીર વયના જયદીપનો ઉપયોગ પોતાની સેક્સની ભૂખ સંતોષવા કરતી હતી.

9/9
પોલીસ તપાસમાં જયદીપ- હીનાના સંબંધો અંગે ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જયદીપ હીના કરતાં 12 વર્ષ નાનો હતો પણ બંને વચ્ચે સેક્સ સંબંધો હતા. હીના અને જયદીપના સંબંધો 15 વર્ષ જૂના છે. હીના 15 વર્ષ પહેલાં રૈયાધારમાં રહેતી હતી ત્‍યારે તેણે સગીર વયના જયદીપને આકર્ષી સેક્સ સંબંધ બાંધ્યા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

Embed widget