શોધખોળ કરો

રાજકોટઃ રાતે લેક્ચરર પ્રેમિકાના ઘરમાં ઘૂસી PSIએ મચાવ્યો હંગામો, હાથની નસ કાપી કર્યો આપઘાતનો પ્રયાસ

1/4
ગત ગુરુવારે યુવતીના પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે મારૂએ ઘરમાં ઘુસીને ધમાલ મચાવતા એકત્ર થઇ ગયેલા ટોળાએ પીએસઆઇ મારૂને પકડી સ્થાનિક પોલીસના હવાલે કરી દીધો હતો. યુવતીએ મારૂ સામે નિર્લજ્જ હુમલો, ખૂનની ધમકીનો ગુનો નોંધાવ્યો હતો. મારૂએ પણ વળતી ફરિયાદ નોંધવાનું કહી પોલીસ મથકમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

2/4
લેક્ચરર યુવતી રાજકોટમાં ભાડાના મકાન માટેનો કરાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ગઈ હતી, ત્યારે પીએસઆઇ મેહુલ મારૂના પરિચયમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પ્રેમસંબંધ તૂટતાં યુવતી ઉપલેટા જતી રહી હતી. દરમિયાન મારૂ પણ છેલ્લા ચાર દિવસથી ઉપલેટા હતો અને રોજ પૂર્વ પ્રેમિકાના ઘર પાસે આંટાફેરા કરી ત્રાસ ગુજારતો હતો.

3/4
રાજકોટઃ ઉપલેટામાં રહેતી પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. આ અંગે પીએસઆઇ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોતાના હાથની નસ કાપી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઇએ ગત ગુરુવારે ઉપલેટા પોલીસ મથકમાં જ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

4/4
આ અંગેની વિગતો પ્રમાણે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.સી.મારૂ અને ઉપલેટામાં રહેતી અને અગાઉ રાજકોટમાં ભરાડ સ્કૂલમાં લેક્ચરર તરીકે નોકરી કરતી યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, મારૂ પરણિત હોવાનું અને બે સંતાનનો પિતા હોવાની જાણ પ્રેમિકાને થઈ જતાં તેણે મારૂ સાથેના પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં, યુવતી નોકરી છોડી ઉપલેટા ચાલી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget