પતિના ત્રાસના કારણે પત્નીએ પતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યો છે.
2/4
આ સાથે જ પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેને માર મારી ઘરની બહાર કાઢી મુકે છે. પિયર સાથે સંબંધો તોડાવી નાખ્યા હોવાના કારણે પરણીતાને ઘરે તેની જાણ નથી.
3/4
પરણીતાએ છેલ્લા ત્રણ દિવસથી શિવ સાંઈ ધામ મંદિરના પટાંગણમાં બેસીને સાસરિયાઓ લઈ જાય તેવી માંગ કરી છે.
4/4
રાજકોટ: રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રાધા પાર્કમાં રહેતી પરિણીતાએ પોતાના જ પતિ સામે ઉપવાસ શરૂ કર્યા છે. પતિના ત્રાસથી કંટાળીને પત્ની ગાંધી ચિંધ્યા માર્ગે ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યા ઉપવાસ કરી રહી છે.