શોધખોળ કરો
રાજકોટઃ FB ફ્રેન્ડ યુવતી સાથે રંગરેલિયાં મનાવવા યુવક લવ ગાર્ડન પહોંચ્યો, બંને પ્રેમાલાપમાં મસ્ત હતાં ને..........
1/5

યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આ આરોપીઓનાં નામ સાનુ, અફજલ, આસિફ, હરકિસનસિંગ અને નિમિશા હોવાનું શોધી કાઢતાં યુવકે તેમની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉપરોક્ત તમામ આરોપીને પકડી પાડ્યા છે.
2/5

સુરેશ અને નિમિષા રેસકોર્સમાં લવ ગાર્ડનમાં મળ્યાં હતાં. બંને સાથે બેસીને પ્રેમાલાવ કરતા હતાં ત્યારે જ અન્ય ચાર શખ્સો આવી પહોંચ્યા હતા. મારી બેનને કેમ મળવા આવ્યો છો, તેમ કહી ચારેય જણા સુરેશને માર મારવા લાગ્યા હતા અને 12 લાખની ખંડણી માંગી મોબાઇલની લૂંટ ચલાવી હતી.
Published at : 14 Oct 2018 02:46 PM (IST)
View More





















