શોધખોળ કરો
ભારતના 7 વર્ષના ટેણિયા પર ફિદા થયો ‘શેન વોર્ન’, ફેંક્યો ફૂલ સ્વિંગ બોલ.....

1/4

શેન વોર્ને સિવાય એન્કર અને ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ઇસા ગુહાએ પણ ભારતીય યુવા બોલરની પ્રશંસા કરી હતી. ફોક્સ ચેનલે આ વીડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા લખ્યું છે કે આ બોલ ઓફ ધ સેન્ચ્ચુરી. શેન વોર્નએ તેને મંજૂરી આપી છે.
2/4

708 ટેસ્ટ વિકેટ ઝડપનાર વોર્નએ લખ્યું હતું કે આ શાનદાર છે. આ પછી વીડિયો ક્લિપને ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી દરમિયાન પ્રથમ ટેસ્ટમાં લંચ બ્રેકમાં ફોક્સ ચેનલ ઉપર પણ ચલાવ્યો હતો.
3/4

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રહેનાર 7 વર્ષના યુવા ક્રિકેટર અહમદનો એક વીડિયો પત્રકારે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે શેન વોર્નને ટેગ કરતા લખ્યું હતું કે સરળતાથી ફેકેલ બોલ ઓફ ધ સેન્ચ્યુરી. એક ગુગલી જે લગભગ દોઢ મીટર સુધી ફરી હતી. શેન વોર્ન એક નજર નાખો. તમારી સાથે પ્રતિસ્પર્ધા છે. આ ટ્વિટ મુફ્તી ઇસલાહે 23 જુલાઈએ કર્યું હતું. જેના ઉપર વોર્નએ 6 ડિસેમ્બરે જવાબ આપ્યો હતો.
4/4

નવી દિલ્હીઃ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સાત વર્ષના અહમદની સ્પિન બોલિંગની ચર્ચા ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે. દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને પણ તેની બોલિંગના વખાણ કર્યા છે.
Published at : 10 Dec 2018 07:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દુનિયા
Advertisement
