શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટીમ ઈન્ડિયાના કયા 8 ખેલાડીઓ પહેલીવાર World Cup રમશે, જાણો તેમના નામ
વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડર સાથે આ વિશ્વકપમાં જવાની છે. ભારતીય ટીમમાં રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે આ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. જ્યારે 8 ખેલાડીઓ પ્રથમ વખત વિશ્વ કપમાં રમશે.
![ટીમ ઈન્ડિયાના કયા 8 ખેલાડીઓ પહેલીવાર World Cup રમશે, જાણો તેમના નામ 8 new players get opportunity in Indian cricket team at World Cup 2019 ટીમ ઈન્ડિયાના કયા 8 ખેલાડીઓ પહેલીવાર World Cup રમશે, જાણો તેમના નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/16100001/Team-India2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડર સાથે આ વિશ્વકપમાં જવાની છે. ભારતીય ટીમમાં રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે આ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. જ્યારે 8 ખેલાડીઓ પ્રથમ વખત વિશ્વ કપમાં રમશે.
આ 7 ખેલાડીઓ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં 8 ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપમાં પહેલીવાર રમતા જોવા મળશે. જેમાં કેએલ રાહુલ,
વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક (2007માં ટીમમાં હતો પરંતુ મેચ રમવાની તક ન મળી), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પહેલીવાર વર્લ્ડ કપ રમશે.
![ટીમ ઈન્ડિયાના કયા 8 ખેલાડીઓ પહેલીવાર World Cup રમશે, જાણો તેમના નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/16095803/Team-India-300x225.jpg)
![ટીમ ઈન્ડિયાના કયા 8 ખેલાડીઓ પહેલીવાર World Cup રમશે, જાણો તેમના નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/16095809/Team-India3-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)