શોધખોળ કરો
ધોનીની કેપ્ટનશીપમાં ભારત કે અફઘાનિસ્તાન કોઈ ન જીત્યું, Match Tied
1/4

મેચનું પરીણામ ટુર્નામેન્ટમાં કોઇ મહત્વ ધરાવતું ન હતું. ભારત પહેલા જ ફાઇનલમાં પહોચી ગયું છે. જ્યારે અફઘાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયું છે. ભારતે આ મેચમાં રોહીત શર્મા, ધવન, ચહલ, ભુવનેશ્વર અને બુમરાહને આરામ આપ્યો હતો. હવે આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જીતનાર ફાઈનલમાં ભારત સામે ટકરાશે.
2/4

ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં 49.5 ઓવરમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. લોકેશ રાહુલ સૌથી વધુ 60, રાયડુએ 57, કાર્તિકે 44 અને જાડેજાએ 25 રન કર્યા હતા. ધોનીના સુકાની પદ હેઠળ પાંચમી અને ભારતની ઓવર ઓલ આઠમી મેચ ટાઇ રહી.
Published at : 26 Sep 2018 07:03 AM (IST)
View More




















