શોધખોળ કરો
સસ્પેન્ડ થયા બાદ પ્રથમ વખત આ લુકમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા, જુઓ તસવીરો
1/4

2/4

મુંબઈઃ કોફી વિથ કરણમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલો બરોડાનો ક્રિકેટર હાર્દિક પંડ્યા ભારત પરત ફર્યા બાદ જાહેર જીવનથી દૂર હતો. પરંતુ 19 જાન્યુઆરીએ તે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
Published at : 19 Jan 2019 10:04 PM (IST)
View More




















