શોધખોળ કરો

24 કલાક અગાઉ થયા હતા આ શ્રીલંકન સ્પિનરના લગ્ન, મેદાન પર ટીમ ઇન્ડિયાનું પડાવી દીધું ફીણ

1/15
2/15
3/15
4/15
5/15
6/15
નવી દિલ્હીઃ શ્રીલંકા સામે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા માંડ માંડ વિજય મેળવી શકી હતી. ભારતે બીજી વન-ડેમાં 3 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયની ફિરકી સામે કોઇ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહોતો. ધનંજયે ફક્ત 54 રન આપી છ વિકેટ ખેરવી હતી. રસપ્રદ વાત એ છે કે 24 કલાક અગાઉ જ ધનંજયના લગ્ન થયા હતા અને તેણે હનીમૂન પર જવાના બદલે ટીમ ઇન્ડિયા સામે વન-ડે રમવાને મહત્વ આપ્યું હતું. ધોની અને ભુવનેશ્વરની જોડીએ ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો.

7/15
8/15
9/15
10/15
11/15
12/15
ધનંજયે જાન્યુઆરી 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 કરિયરની શરૂઆત કરી હતી. ધનંજયે જણાવ્યું હતું કે, તે સાત અલગ અલગ બોલ ફેંકી શકે છે જેમાં લેગ બ્રેક, ગુગલી, કેરમ બોલ અને દૂસરાનો સમાવેશ થાય છે.

13/15
ધનંજયના તરખાટ માટે રોહિત શર્મા (54), લોકેશ રાહુલ (4), કેદાર જાધવ (1), કોહલી (4) અને હાર્દિક પંડ્યા (0) ટકી શક્યા નહોતા

14/15
ધનંજય આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. 2013માં તેને ચેન્નઇ સુપરકિંગે 10.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ધનંજયના પિતા કારપેન્ટર છે. ધનંજયે વર્ષ 2012માં ન્યૂઝિલેન્ડ સામે પોતાના વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ફક્ત પાંચ મેચમાં ફક્ત તેણે 3 વન-ડે રમી છે.

15/15
શ્રીલંકાના આ 23 વર્ષીય ઓફ સ્પિનર ધનંજયના લગ્ન 23 ઓગસ્ટના રોજ કોલંબોમાં થયા હતા. તેણે નાનપણની ગર્લફ્રેન્ડ નતાલી તેક્શિની સાથે લગ્ન કર્યા હતા. ખ્રિસ્તી ધર્મના રિવાજ અનુસાર લગ્ન કરાયા હતા. શ્રીલંકાના સીનિયર ક્રિકેટર હેરાથ અને મેન્ડિસ ધનંજયના લગ્નમાં હાજર રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget