શોધખોળ કરો

કોલકત્તાની ટીમે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો આ ખેલાડીને, ગેસ એજન્સી કામ કરે છે તેના પિતા

1/7
વર્ષ 2013માં ઓલ ઇન્ડિયા કેમ્પમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તેના બે વર્ષ બાદ 2015મા રણજી ટીમમાં તેને ફરીવાર સામેલ કરવામાં આવ્યો હતો, હાલમાં તે યુપીની રણજી ટીમમાં રમી રહ્યો છે. તેને વર્ષ 2016માં રણજી ટ્રોફીમાં પણ મોકો મળ્યો હતો.

2/7
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝન માટે ખેલાડીઓની હરાજી પૂર્ણ થઇ ગઇ છે. બે દિવસમાં કરોડો રૂપિયામાં અનેક ખેલાડીઓ પર દાવ રમવામાં આવ્યો હતો. બીજા દિવસની હરાજીમાં સૌ કોઇનું આકર્ષણ બન્યો હતો ઉત્તરપ્રદેશના અલીગઢનો રહેવાસી રિંકુ કુમાર.

3/7
 રિંકુની બેટિંગની ચર્ચા અલીગઢની સાથે આસપાસના જિલ્લાઓમાં પણ છે. રિંકુના ઉત્તરપ્રદેશની અંડર-16ની ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. બાદમાં તેણે વર્ષ 2012માં યુપી અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું.

4/7
અલીગઢનો રહેવાસી રિંકુનું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું છે. રિંકુના પિતા ખાનચંદ્ર ગોવિલા ગેસ એજન્સી પર નોકરી કરે છે. ખાનચંદ્ર ગેસની બોટલોની ડિલિવરી કરવાનું કામ કરે છે. રિંકુની માતા વીણા દેવી ગૃહિણી છે.

5/7
રિંકુ એપ્રિલ 2010માં અલીગઢની અહિલ્યાબાઇ હોલ્કર સ્ટેડિયમમાં એક ટુનામેન્ટમાં 78 રનની અણનમ ઇનિંગ રમી લોકોની નજરોમાં આવ્યો હતો. રિંકુ બેટિંગની સાથે સાથે ઓફ સ્પિન બોલિંગ પણ નાખે છે.

6/7
રિંકુના પરિવારમાં બે મોટા અને બે નાના ભાઇ છે અને એક નાની બહેન છે. ખૂબ સાધારણ પરિવારમાં જન્મેલા રિંકુએ પોતાની મહેનત અને પ્રતિભાને કારણે આ સફળતા મેળવી છે. રિંકુ બીજીવાર આઇપીએલમાં રમશે. આ અગાઉ ગત સિઝનમાં રિંકુને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

7/7
 પોતાની આક્રામક બેટિંગને કારણે જાણીતો બનેલા રિંકુ કુમાર સિંહને ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એક મજૂરના દીકરાથી લઇને આઇપીએલમાં ચમકવા સુધીની રિંકુની સફર પણ પ્રેરણાદાયી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget