શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરે ફરી ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો, ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો

અંબાતી રાયડુએ ભલે વ્યક્તિગત કારણો આગળ ધરીને પ્રથમ શ્રેણી ક્રિકેટથી બ્રેક લેવાની વાત કરી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં પસંદ ન કરવા પર ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર અંબાતી રાયડુએ હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશન (એચસીએ) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રાયડુએ તેલંગાનાના મંત્રી કેટી રામા રાવને આ મામલે દખલ દેવા માટે કહ્યું છે. રાયડુએ આરોપ પોતાની એ જાહેરાતના એક દિવસ બાદ લગાવ્યો છે, જેમાં તેણે હૈદ્રાબાદ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી થોડા મહિનાનો બ્રેક લેવાની વાત કહી છે. અંબાતી રાયડુએ ભલે વ્યક્તિગત કારણો આગળ ધરીને પ્રથમ શ્રેણી ક્રિકેટથી બ્રેક લેવાની વાત કરી છે. જોકે તેના ટ્વિટ પછી સ્થિતિ બીજી તરફનો ઈશારો દર્શાવે છે. જેમાં અંબાતી રાયડુએ કહ્યું હતું કે હેલ્લો સર હું તમને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશનમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને રોકવાની અપીલ કરું છું. જ્યાં સુધી હૈદરાબાદ ક્રિકેટ ટીમમાં પૈસા અને ભ્રષ્ટ લોકોને દખલ જારી રહેશે ત્યાં સુધી કેવી રીત એક શાનદાર ટીમ બની શકે છે. રસપ્રદ વાત એ છે કે આઈસીસી વર્લ્ડ કપ માટે પોતાની સ્થાને વિજય શંકરની ટીમ ઇન્ડિયામાં પસંદ કરાતા નિરાશ થઈને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ પર નિશાન સાધતા થ્રીડી ચશ્માના ટ્વિટ પછી રાયડુનું આ પ્રથમ ટ્વિટ છે. 34 વર્ષના અંબાતી રાયડુની વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થઈ ન હતી. આ પછી તેણે નારાજ થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે પછી ઓગસ્ટમાં તેણે નિવૃત્તિને ભાવનાઓમાં લેવાયેલ નિર્ણય ગણાવીને મેદાન ઉપર વાપસી કરી હતી. નિવૃત્તિ પછી વાપસી કરતા વિજય હઝારે ટ્રોફીમાં 7 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Embed widget