શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બિચ પર માણી મજા, આ રહી તસવીરો
હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમનાં કામમાંથી બ્રેક લઈને વેકેશન પર પહોંચ્યા હતાં. આ કપલ ક્યાં વેકેશન પર ગયા છે તે તો તેમને જાહેર કર્યું નથી
મુંબઈ: અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ક્યારેય તેમનો પ્રેમ જાહેરમાં દર્શાવવામાં ખચકાતાં નથી. તહેવાર હોય કે ક્યાંય ફરવાં ગયા હોય તેઓ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાં જ રહે છે.
હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમનાં કામમાંથી બ્રેક લઈને વેકેશન પર પહોંચ્યા હતાં. આ કપલ ક્યાં વેકેશન પર ગયા છે તે તો તેમને જાહેર કર્યું નથી પરંતુ તેઓ બીચ પર તેમની રજાઓની મજા માણી રહ્યા છે. તે તેમની તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ત્યારે આ તમામ તસવીરો તેમનાં જ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ તસવીરો અનુષ્કા શર્માના સોશિયલ મીડિયા પેજ પરથી લેવામાં આવેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement