શોધખોળ કરો

ICCએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા નિયમોમાં કર્યા ફેરફાર, હવે એક બોલ પર બે ખેલાડી થઈ શકશે આઉટ, જાણો વિગત

નવી દિલ્હીઃ આઈસીસીએ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા ફેરફારમાં ટોસથી લઈને ફોર-સિક્સર, નો એન્ડ વાઇડ બોલ અને આઉટ કરવાની રીતનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટને આકર્ષક બનાવવા માટે ઘણા સમયથી નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરવામાં આવતી હતી. નવા નિયમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરુઆતથી લાગુ થશે. નવા નિયમો પ્રમાણે ટેસ્ટ કિટ ઉપર ખેલાડીના નંબર સાથે તેમનો ઇંસ્ટાગ્રામ હેન્ડલ પણ હશે. આ સાથે હવે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. આમાં જો કોઇ ખેલાડી કેચ આઉટ થઈ જાય તો બીજા ખેલાડીને રન આઉટ કરી શકાશે. આટલું જ નહીં ડે નાઇટ ટેસ્ટમાં ડબલ રન મળશે. ફોર ફટકારવા પર હવે આઠ રન અને સિક્સ ફટકારવા બદલ 12 રન આપવામાં આવશે. વાઇડ એન્ડ નો બોલના સ્થાને બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેજેનો ઉપયોગ કરાશે. ટેસ્ટ મેચમાં હવે ટોસ થશે નહીં. ટોસના સ્થાને હવે ટ્વિટર પોલ કરવામાં આવશે. પોલ દ્વારા લોકો નક્કી કરશે કે કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ. જો તાપમાન 35 ડિગ્રીથી વધારે હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી મળશે. આટલું જ નહીં કોમેન્ટર્સ ફિલ્ડરના ઘેરેના પાછળ રહીને મેચ વિશે વાત કરી શકશે. આઈસીસીના નવા નિયમો જાણીને તમે નવાઈ પામી ગયા હશો. જોકે આ નવા નિયમો હકીકતમાં લાગુ થવાના નથી પણ એપ્રિલ ફૂલ છે. આઈસીસીએ ટ્વિટ કરીને લોકોને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
'IPL રમવાનું બંધ કરી દેશે...', ધોનીની નિવૃતિ પર દિગ્ગજની ભવિષ્યવાણીથી તમામ ચોંક્યા 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Embed widget