Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાં
સુરતના ઉધનામાં વેલકમ પાંચ સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસકર્મીના દિકરાની ફાઈનાન્સની ઓફિસની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે.. બાઈક સવાર બે હુમલાખોરોએ ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.. ફાયરિંગ કર્યા બાદ બન્ને બાઈક લઈને રફુચક્કર થઈ ગયા હતા.. આ ફાયરિંગની આખીય ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.. ફાયરિંગની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.. પોલીસને ઘટનાસ્થળેથી એક બુલેટ પણ મળી આવી હતી.. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.. ફાયરિંગની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.. પોલીસને ઘટનાસ્થળેથી એક બુલેટ પણ મળી આવી હતી..





















