શોધખોળ કરો

પપ્પા સચિન તેંડુલકરની સલાહ પર દીકરા અર્જુને લીધો આ ફેંસલો, જાણો વિગત

1/5
મુંબઈ ટી-20 લીગના એક કાર્યક્રમમાં સચિનનો સાથી ક્રિકેટર અને ખાસ મિત્ર વિનોદ કાંબલી તથા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

2/5
આ લીગ 11 માર્ચથી 21 માર્ચ દરમિયાન રમાશે. સચિન તેંડુલકર આ લીગનો બ્રાન્ડ એમ્બેસેડર છે. અર્જુને તેના પિતાને પૂછીને જ લીગમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.

3/5
મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેના પિતાની જેમ ક્રિકેટને જે પોતાનું સર્વસ્વ માની ચૂક્યો છે અને આ માટે તે આકરી મહેનત પણ કરી રહ્યો છે. અહેવાલ મુજબ અર્જુને થોડા દિવસો બાદ રમાનારી મુંબઈ ટી-20 લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે માટે તેણે હાલ તૈયાર ન હોવાનું કારણ આપ્યું છે.

4/5
આ ટુર્નામેન્ટમાં અર્જુનનું રમવું સૌથી મોટી વાત હતી. પરંતુ અચાનક અર્જુનના નામ પરત ખેંચવાના ફેંસલાથી આયોજકો પરેશાન છે. કારણકે મુંબઈના ટોપ પ્લેયર્સ આ લીગમાં રમતા નહીં જોવા મળે. કેટલાંક શ્રીલંકામાં યોજાનારી ટ્રાઇ સીરિઝમાં વ્યસ્ત હશે તો અમુક નાગપુરમાં રમાનારી ઇરાની ટ્રોફીમાં લાગેલા હશે.

5/5
સચિન તેંડુલકરના સહયોગીએ અર્જુનની ટ્રેનિંગનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેના કોચ બોલિંગ એક્શન સહિત દરેક બાબત પર પૂરું ધ્યાન આપી રહ્યા છે. તેમણે કહ્યું, અર્જુન ઝડપથી આગળ વધી રહ્યો છે પરંતુ ગત વર્ષ ઇજાના કારણે ખરાબ થયું હતું. આવી ચીજો દૂર કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

Embed widget