શોધખોળ કરો

ASHES: ચોથી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે ફટકારી સદી, બનાવ્યા અનેક મોટા રેકોર્ડ

આ અગાઉ તેણે એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઇનિંગમાં અનુક્રમે 144 અને 142 રનની ઇનિંગ રમી હતી.

નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઇગ્લેન્ડ સામેની એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે સદી ફટકારી હતી. આ તેના કરિયરની 26મી સદી હતી. વર્તમાન એશિઝ સીરિઝમાં સ્મિથની આ ત્રીજી સદી છે. આ અગાઉ તેણે એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઇનિંગમાં અનુક્રમે 144 અને 142 રનની ઇનિંગ રમી હતી. બાદમાં બીજી ટેસ્ટ મેચમાં સ્મિથે પ્રથમ ઇનિંગમાં 92 રન બનાવ્યા હતા.

Just for the big guns, this list... 3+ hundreds in a single Test series Bradman 5 times Sobers 5 STEVE SMITH 4 Kallis 4 Gavaskar 3 Harvey 3 Hayden 3 Lara 3#Ashes

— Adam Burnett (@AdamBurnett09) September 5, 2019 નોંધનીય છે કે જોફ્રા આર્ચરના બોલ પર ઇજાગ્રસ્ત થવાના કારણે સ્મિથ બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગ અને હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. લોર્ડ્સ મેચ ડ્રો રહી હતી અને હેડિંગ્લેમાં બેન સ્ટોક્સની 135 રનની ઇનિંગના સહારે ઇગ્લેન્ડે એક વિકેટે મેચ જીતી લીધી હતી. સ્ટીવ સ્મિથે પોતાના કરિયરની 26મી ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે તેણે પોતાના નામે અનેક રેકોર્ડ્સ નોંધાવ્યા હતા. તે ડોન બ્રેડમેન બાદ સૌથી ઓછી ઇનિંગમાં 26 ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.સ્મિથે સચિન તેડુંલકરને  પાછળ છોડી દીધો હતો. જેણે 136 ઇનિંગમાં આટલી સદી ફટકારી હતી.

ટોપ સ્ટોરી

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Embed widget