શોધખોળ કરો

ટી20માં સતત પાંચમી વખત શૂન્ય પર આઉટ થયો આ ખેલાડી, બનાવ્યો શરમજનક રેકોર્ડ

ગઈકાલે રાત્રે આઈપીએલના 40મા મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે હાઈસ્કોર મેચ જોવા મળ્યો.

નવી દિલ્હીઃ ગઈકાલે રાત્રે આઈપીએલના 40મા મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે હાઈસ્કોર મેચ જોવા મળ્યો. પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 191 રન બનાવ્યા. રાજસ્થાનના આ મોટા સ્કોર સુધી પહોંચવામાં સૌથી મહત્ત્વનો ફાળો ટીમના પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ આપ્યો. તેણો પોતાની આઈપીએલ કારકિર્દીની બીજી સેન્ચુરી ફટકારી હતી. ઉપરાંત કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. તેમ છતાં રાજસ્થાન આ મેચ હારી ગયું હતું. ટી20માં સતત પાંચમી વખત શૂન્ય પર આઉટ થયો આ ખેલાડી, બનાવ્યો શરમજનક રેકોર્ડ કેપ્ટન અને પૂર્વ કેપ્ટનની શાનદાર બેટિંગની વચ્ચે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એશ્ટન ટર્નરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર આ બેટ્સમેન ટી20 મેચમાં સતત પાંચમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તમને જણાવીએ કે ટર્નર ટી20માં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. બિગ બેશ લીગમાં પર્થ સ્કોચર્શ તરફથી રમતા 9 ફેબ્રુઆરી 2019ના રોજ એડિલેડમાં ટર્નર શૂન્ય પર આઉટ થયો. બીજી વખત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત વિરૂદ્ધ વિશાખાપટ્ટનમાં એક વખત ફરી ગોલ્ડન ડક પર આઉટ થયો. બાદમાં આઈપીએલમાં 16 એપ્રિલના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ વિરદ્ધ પણ તે ખાતું ખોલાવી ન શક્યા. ચોથી વખત ટર્નર શૂન્ય પર આઉટ ત્યારે થયો જ્યારે તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મેદાન પર ઉતર્યો હતો. પાંચમી વખત ટર્નર દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ શૂન્ય પર આઉટ થયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
18 વર્ષ પછી આ ખેલાડીએ છોડ્યો CSK નો સાથ, પરસ્પર સંમતિથી ટીમથી અલગ થયો
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!
FIFA World Cup 2026 માં નવો વિવાદ, ડોનાલ્ડ ટ્રમ્પના કોલ પછી ચેરમેને 'ચૂપચાપ' બદલી અમેરિકન ખેલાડીની સજા!

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

Embed widget