શોધખોળ કરો
Asia Cup 2018: ‘સુપરમેન’ બન્યો મનીષ પાંડે, શાનદાર કેચ જોઈને વિશ્વાસ નહીં થાય
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20075030/1-manish-pandey-takes-a-stunner-to-dismiss-pakistan-skipper-sarfraz-ahmed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભુવનેશ્વર કુમારે બન્ને ઓપનર્સને આઉટ કરીને પાકિસ્તાનને દબાણમાં નાખી દીધા. આ બાદ કેદાર જાધવે પણ 3 વિકેટ ઝડપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20075037/3-manish-pandey-takes-a-stunner-to-dismiss-pakistan-skipper-sarfraz-ahmed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભુવનેશ્વર કુમારે બન્ને ઓપનર્સને આઉટ કરીને પાકિસ્તાનને દબાણમાં નાખી દીધા. આ બાદ કેદાર જાધવે પણ 3 વિકેટ ઝડપી હતી.
2/3
![મનીષ પાંડેએ કેચ બે ભાગમાં કર્યો હતો. કેદાર જાધવની બોલિંગ પર પાંડેએ બાઉન્ડ્રી પાસે કેચ પકડ્યો. તે દોડીને આવી રહ્યો હતો અને પોતાને રોકી ન શક્યો અને બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી ગયો. પરંતુ આ પહેલા જ તેણે બોલને હવામાં ઉછાળ્યો અને બાદમાં ફરીથી મેદાનમાં આવીને કેચ કર્યો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20075034/2-manish-pandey-takes-a-stunner-to-dismiss-pakistan-skipper-sarfraz-ahmed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મનીષ પાંડેએ કેચ બે ભાગમાં કર્યો હતો. કેદાર જાધવની બોલિંગ પર પાંડેએ બાઉન્ડ્રી પાસે કેચ પકડ્યો. તે દોડીને આવી રહ્યો હતો અને પોતાને રોકી ન શક્યો અને બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરી ગયો. પરંતુ આ પહેલા જ તેણે બોલને હવામાં ઉછાળ્યો અને બાદમાં ફરીથી મેદાનમાં આવીને કેચ કર્યો.
3/3
![દુબઈઃ પાકિસ્તાન વિરૂદ્ધના મેચમાં મનીષ પાંડેએ અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું પરંતુ તેને સબસ્ટિટ્યૂટ તરીકે એવો કેચ કર્યો જે યાદગાર સાબિત થયો. આ ચેક કોઈ સામાન્ય ન હતો, પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ (6)નો હતો. 96ના સ્કોર પર પાકિસ્તાનની ચોથી વિકેટ પડી અને ત્યાર બાદ સતત પાકિસ્તાનની વિકેટ પડતી ગઈ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/20075030/1-manish-pandey-takes-a-stunner-to-dismiss-pakistan-skipper-sarfraz-ahmed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઈઃ પાકિસ્તાન વિરૂદ્ધના મેચમાં મનીષ પાંડેએ અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું પરંતુ તેને સબસ્ટિટ્યૂટ તરીકે એવો કેચ કર્યો જે યાદગાર સાબિત થયો. આ ચેક કોઈ સામાન્ય ન હતો, પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ (6)નો હતો. 96ના સ્કોર પર પાકિસ્તાનની ચોથી વિકેટ પડી અને ત્યાર બાદ સતત પાકિસ્તાનની વિકેટ પડતી ગઈ.
Published at : 20 Sep 2018 07:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)