Asian Games 2023: જૈવલિન થ્રોમાં નીરજ ચોપરાનું શાનદાર પ્રદર્શન, ભારતને અપાવ્યો ગોલ્ડ
એશિયન ગેમ્સ 2023માં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જિત્યો છે. આ રીતે ભારતે અત્યાર સુધીમાં કુલ 69 મેડલ જીત્યા છે.
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 69 મેડલ જીત્યા છે. જેમાં 15 ગોલ્ડ ઉપરાંત 26 સિલ્વર મેડલ અને 28 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
નીરજે ભારતને ગોલ્ડ અપાવ્યું
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. આ સાથે જ ભારત માટે આ 17મો ગોલ્ડ મેડલ છે. , જેના કિશોરે નીરજ ચોપરા વચ્ચે કાંટાની ટક્કર હતી. એક સમયે નીરજ ચોપરાએ જેના કિશોરથી પાછળ હતા, પરંતુ આ પછી નીરજ ચોપરાએ શાનદાર વાપસી કરી. ખાસ કરીને નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.88 મીટર થ્રો કર્યો હતો. જેના કિશોરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને ભારતને મળ્યા છે.
ભારતે જીત્યો 18મો ગોલ્ડ, રિલે રેસમાં પુરુષ ટીમે કરી કમાલ
ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો છે. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે 18 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે કુલ મેડલની સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. આ પહેલા આજે ભારતના ગોલ્ડન બોય નિરજ ચોપરાએ પણ ભાલા ફેંકમાં દેશમાં ગોલ્ડ અપાવ્યો હતો.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. આ સાથે જ ભારત માટે આ 17મો ગોલ્ડ મેડલ છે. , જેના કિશોરે નીરજ ચોપરા વચ્ચે કાંટાની ટક્કર હતી. એક સમયે નીરજ ચોપરાએ જેના કિશોરથી પાછળ હતા, પરંતુ આ પછી નીરજ ચોપરાએ શાનદાર વાપસી કરી. ખાસ કરીને નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.88 મીટર થ્રો કર્યો હતો. જેના કિશોરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને ભારતને મળ્યા છે.
આ પણ વાંચો
Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો
Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો
Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...
અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ