શોધખોળ કરો

વિરાટ કોહલીએ કોને વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાવ્યો, જાણો વિગત

મેચ પહેલાની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું, મને આશા છે કે તે વધુ બે સદી લગાવશે અને આ રીતે અમે મેચ જીતી શકીએ છીએ. તે દરેક પ્રકારના શ્રેયનો હકદાર છે અને મારા પ્રમાણે તે હાલ દુનિયામાં વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.

માંચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ સામે મંગળવારે રમાનારી વર્લ્ડકપ 2019ની સેમિ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે. દબાણમાં ટીમ ઈન્ડિયા હંમેશા અપેક્ષા પર ખરી ઉતરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટીમ જીતની રણનીતિ સાથે ઉતરશે. મેચ પહેલાની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું, મને આશા છે કે તે વધુ બે સદી લગાવશે અને આ રીતે અમે મેચ જીતી શકીએ છીએ. તે દરેક પ્રકારના શ્રેયનો હકદાર છે અને મારા પ્રમાણે તે હાલ દુનિયામાં વન ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.  રોહિતે હાલ આઠ મેચમાં 647 રન બનાવ્યા છે અને તે સચિન તેંડુલકરના વર્લ્ડકપમાં સૌથી વધુ રનના રેકોર્ડને તોડવાથી 27 રન જ દૂર છે. કોહલીએ એમ પણ કહ્યું કે, આ વર્લ્ડકપમાં મારે અલગ પ્રકારની ભૂમિકા નિભાવવી પડી રહી છે. ટીમનો કેપ્ટન હોવાના કારણે જરૂરિયાત પ્રમાણે કોઈપણ ભૂમિકા નિભાવવા તૈયાર છું. રોહિત સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે તેથી તેની ઈનિંગ બાદ બેટિંગ કરતી વખતે તમારે અલગ પ્રકારની ભૂમિકા ભજવવી પડે છે. ઈનિંગ પર નિયંત્રણ રાખવાથી હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ધોની, પંત તેમની નૈસર્ગિક રમત રમી શકે છે. નોકઆઉટ માટે ટીમની તૈયારીને લઈ કોહલીએ કહ્યું, લીગ મેચમાં ટીમ રિલેક્સ રહેછે. નોકઆઉટ ગેમમાં તમારે તણાવની સાથે ખૂબ ફોક્સ કરવું પડે છે. ડિસિજન મેકિંગ મહત્વનું રહેશે. બંને ટીમો પાસે અનુભવ છે. ન્યૂઝીલેન્ડ ગત વખતે પણ ફાઇનલમાં પહોંચી હતી. નોકઆઉટમાં કેવી રીતે રમવાનું છે તેની તેમને ખબર છે. તે દિવસે જે વધારે સારું પ્રદર્શન કરે છે તેમના જીતવાની શક્યતા વધારે હોય છે. કર્ણાટક સંકટઃ કૉંગ્રેસ-JDSના બળવાખોર ધારાસભ્યોએ બદલ્યું ઠેકાણું, મુંબઈથી ગોવા જવા થયા રવાના કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં સિંહોના સંવર્ધન માટે કેટલા રૂપિયા ફાળવ્યા, જાણો વિગત  મિલિંદ દેવડાના સમર્થનમાં આવી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, મુંબઈ કોંગ્રેસ માટે આશાનું કિરણ ગણાવ્યા, જાણો વિગત જામનગરઃ પોલીસપુત્રે પત્નીને જાહેરમાં માર્યો ઢોર માર, જુઓ LIVE VIDEO
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget