શોધખોળ કરો

કયો ખતરનાક ખેલાડી વિરાટ કોહલીનુ પત્તુ કાપીને વનડેમાં બની ગયો નંબર-1 બેટ્સમેન, વિરાટની બાદશાહતને કેટલા દિવસ બાદ કરી ખતમ

તાજા રેન્કિંગમાં બાબર આઝમના 865 રેટિંગ થઇ ગયા છે, જ્યારે વિરાટ કોહલીને 857 રેટિંગ પૉઇન્ટ્સ છે. ખાસ વાત છે કે, બાબર આઝમે આ સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વનડેમાં નંબર વન પર 1258 દિવસ સુધી નંબર વન પર રહેવાની બાદશાહતને ખતમ કરી નાંખી છે.

નવી દિલ્હીઃ આઇસીસીએ (ICC ODI Ranking) તાજા રેન્કિંગની જાહેરાત કરી છે, જે ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર લઇને આવી છે, આઇસીસીની તાજી વનડે બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલીનુ (Virat Kohli) નંબર વન (ODI No.1 Batsman) બેટ્સમેન તરીકે પત્તુ કપાઇ ગયુ છે, વિરાટ કોહલીને પાછળ પાડીને આ લિસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) હવે દુનિયાનો નંબર વન વનડે ઇન્ટરનેશનલ બેટ્સમેન (ODI No.1 Batsman) બની ગયો છે. 

આઇસીસીએ (ICC Post) પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી હતી, બાબર આઝમ (Babar Azam) વનડે ઇન્ટરનેશનલમાં ટૉપનો બેટ્સમેન બની ગયો છે. આઇસીસીએ લખ્યું- બાબર આઝમ ટૉપ- પાકિસ્તાન કેપ્ટન વિરાટ કોહલીને ઓવરટેક કરીને નંબર વન બેટ્સમેન બની ગયો છે. 

આઇસીસીની તાજી રેન્કિંગમાં (ICC ODI Ranking)  તેને તેને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે. પાકિસ્તાને (Pakistan Team) તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમા 2-1થી જીતી લીધી હતી. સીરીઝની નિર્ણાયક મેચમાં બાબર આઝમે 94 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. તાજા રેન્કિંગમાં (Latest ICC Rankings) વિરાટ કોહલી બીજા નંબર પર ખસકી ગયો છે, જ્યારે વનડે ફોર્મેટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના (Team India) ઉપકેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ત્રીજા નંબર પર છે. આમાં ટૉપનુ સ્થાન હવે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે આંચકી લીધુ છે. 

કયો ખતરનાક ખેલાડી વિરાટ કોહલીનુ પત્તુ કાપીને વનડેમાં બની ગયો નંબર-1 બેટ્સમેન, વિરાટની બાદશાહતને કેટલા દિવસ બાદ કરી ખતમ

તાજા રેન્કિંગમાં બાબર આઝમના 865 રેટિંગ થઇ ગયા છે, જ્યારે વિરાટ કોહલીને 857 રેટિંગ પૉઇન્ટ્સ છે. ખાસ વાત છે કે, બાબર આઝમે આ સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વનડેમાં નંબર વન પર 1258 દિવસ સુધી નંબર વન પર રહેવાની બાદશાહતને ખતમ કરી નાંખી છે.
 
ન્યૂઝીલેન્ડના રૉસ ટેલર આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ પાંચમા નંબર પર રહ્યો છે. વનડે સીરીઝમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ફખર જમાને પણ શાનદાર બેટિંગ કરી હતી અને રેન્કિંગમાં તેને પણ ફાયદો થયો છે. ફખર જમાન તાજા રેન્કિંગમાં સાતમા નંબર પર પહોંચી ગયા છે. ટૉપ 20 બેટ્સમેનોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન 17માં નંબર પર છે. 

કયો ખતરનાક ખેલાડી વિરાટ કોહલીનુ પત્તુ કાપીને વનડેમાં બની ગયો નંબર-1 બેટ્સમેન, વિરાટની બાદશાહતને કેટલા દિવસ બાદ કરી ખતમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ

વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget