શોધખોળ કરો

ફિક્સિંગ મામલે ACBની મોટી કાર્યવાહી, કોચ પર લાગ્યો 5 વર્ષનો પ્રતિબંધ, જાણો વિગતે

નૂર મોહમ્મદ સ્પોટ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય ટીમના ખેલાડી સાથે સંપર્ક કરવા દોષી જણાયો.

કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ફિક્સિંગ સાથે સંકળાયેલા મામલે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ઘરેલુ સ્તર પર કોચ નૂર મોહમ્મદ લલાઈને મેચ ફિક્સિંગના આરોપમાં તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિમાં ભાગ લેવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. નૂર મોહમ્મદ સ્પોટ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય ટીમના ખેલાડી સાથે સંપર્ક કરવા દોષી જણાયો હતો. તે કપિસા પ્રાંતનો સહાયક કોચ અને હંપાલાના એકેડમીનો પૂર્ણકાલિન કોચ હતો. રાષ્ટ્રીય ટીમના ખેલાડીએ તેનો રિપોર્ટ કર્યો હતો. એસીબીએ આ ખેલાડીની ઓળખ જાહેર નથી કરી. આ અગાઉ એસીબીએ ત્રણ મહિના પહેલા પૂર્વ વિકેટકિપર બેટ્સમેન શફીકઉલ્લાહ શાફાક પર મેચ ફિક્સિંગના આરોપમાં છ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, નૂર મોહમ્મદ ફિક્સિંગ કરવા તથા ફિક્સિંગ કરાવવાના આરોપમાં સામેલ હતો. બોર્ડ મુજબ ઘરેલુ ક્રિકેટમાં ફિક્સિંગ ગંભીર મામલો હતો અને તેના પર આકરો સંદેશ આપવો જરૂરી હતો. નૂર મોહમ્મદ પર ગત વર્ષે નેશનલ ટીમના ખેલાડીએ સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે નૂર મોહમ્મદે તેની પર લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

વિડિઓઝ

Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ
Share Market Opening:ત્રણ દિવસ બાદ ફરી શેરબજારમાં તેજી, સેંસેક્સે 400 અંકની લગાવી છલાંગ

LPG Cylinder Price Hike: મોંઘવારીનો વધુ એક માર, LPG ગેસ સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત

Embed widget