શોધખોળ કરો
વિરાટ કોહલથી નારાજ થયું BCCI, જાણો વિરાટને શું આપી સલાહ...
1/5

નવી દિલ્હીઃ ભારતીય પ્રશંસકને દેશ છોડીને ચાલી જવાની સલાહ આપનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીની આ પ્રતિક્રિયાને ખુદ બીસીસીઆઈએ પણ ખોટી ગણાવી હતી અને કોહલીને આગળ સાવચેત રહેવાની સલાહ આપી હતી.
2/5

હાલમાં હૈદ્રાબાદમાં પ્રશાસક સમિતિ અને ટીમ મેનેજમેન્ટની મીટિંગ થઈ હતી. મીટિંગ બાદ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, કોહલીના આ નિવેદનથી બીસીસીઆઈ ખુશ નથી. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગેરજવાબદાર નિવેદન હતું. તેને સાવચેત રહેવાની જરૂર છે. વિરાટ કોહલીએ સમજવું જોીએ કે તે ભારતીય ફેન્સને કારણે જ કમાણી કરી રહ્યો છે.
Published at : 09 Nov 2018 07:57 AM (IST)
View More





















