શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈંગ્લેન્ડમાં શ્રેણી હાર બાદ BCCIનું કડક વલણ, શાસ્ત્રી-કોહલીએ આપવો પડશે જવાબ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09163651/ravi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઉલ્લેખનીય છે કે ગ્રેગ ચેપલની વિદાય બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી સીરિઝ બાદ બીસીસીઆઈને પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટ આપ્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09163721/ravi4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે ગ્રેગ ચેપલની વિદાય બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી સીરિઝ બાદ બીસીસીઆઈને પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટ આપ્યો નથી.
2/4
![છેલ્લાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી દરેક સીરિઝ બાદ મેનેજરનો રિપોર્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતા નથી. જોકે, મેનેજર પાસે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09163716/ravi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી દરેક સીરિઝ બાદ મેનેજરનો રિપોર્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતા નથી. જોકે, મેનેજર પાસે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી.
3/4
![નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ બદલ બીસીસીઆઈ દ્વારી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પાસે ખુલાસો માંગી શકે છે. વન ડે બાદ ભારતીય ટીમનો ટેસ્ટ સીરિઝમાં પણ કારમો પરાજય થયો છે. પાંચમી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09163712/ravi2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ બદલ બીસીસીઆઈ દ્વારી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પાસે ખુલાસો માંગી શકે છે. વન ડે બાદ ભારતીય ટીમનો ટેસ્ટ સીરિઝમાં પણ કારમો પરાજય થયો છે. પાંચમી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
4/4
![બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, સીઓએની 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં બેઠક છે. જેમાં મુખ્ય ચર્ચા નવું બંધારણ લાગુ કરવા સહિત ઈંગ્લેન્ડ સીરિઝમાં ભારતના પ્રદર્શન પર થશે. સીઓએ રવિ શાસ્ત્રીને અંગત રીતે મળવા માંગે છે કે તેની પ્રતિક્રિયાનો લેખિત રિપોર્ટ ઈચ્છે છે તે તેમણે નક્કી કરવાનું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/09163708/ravi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, સીઓએની 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં બેઠક છે. જેમાં મુખ્ય ચર્ચા નવું બંધારણ લાગુ કરવા સહિત ઈંગ્લેન્ડ સીરિઝમાં ભારતના પ્રદર્શન પર થશે. સીઓએ રવિ શાસ્ત્રીને અંગત રીતે મળવા માંગે છે કે તેની પ્રતિક્રિયાનો લેખિત રિપોર્ટ ઈચ્છે છે તે તેમણે નક્કી કરવાનું છે.
Published at : 09 Sep 2018 04:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)