રિપોર્ટ્સ અનુસાર, ખેલાડીઓ હંમેશા ઓસ્ટ્રેલિયામાં ભોજનને લઇને ફરિયાદ કરે છે. ટીમમાં કેટલાક શાકાહારી છે, જે વાસ્તવમાં મેદાન પર સંઘર્ષ કરે છે. નિરીક્ષણ ટીમે ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય રેસ્ટૉરન્ટ પણ જોઇ રાખી છે, જે ભારતીય ખેલાડીઓ માટે 'કઢી' બનાવશે.
3/5
નિરીક્ષણ દળે ઓસ્ટ્રેલિયન બોર્ડને એ પણ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો છે કે મેનૂમા બને તેટલુ શકાહારી ઉપલબ્ધ કરાવજો અને પુરતા પ્રમાણમાં ફળ પણ પીરસજો, તેમને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ડીશ બતાવવાનું કહ્યુ છે.
4/5
નોંધનીય છે કે ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટેસ્ટ ટીમની એક ડીશના કારણે બીસીસીઆઇને સોશ્યલ મીડિયા ટ્રૉલ કરવામાં આવ્યું હતું, આ ડીશનું નામ 'બ્રેઝ્ડ બીફ પાસ્તા' હતું.
5/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI)એ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ક્રિકેટ ટીમના ફૂડ મેન્યૂમાંથી બીફ હટાવવાનું કહ્યું છે. અમદાવાદ મિરર અનુસાર બે અઠવાડિયા પહેલા ઓસ્ટ્રેલિયા ગયેલી BCCIની લોકોની ટીમે મેનૂમાંથી બીફ હટાવવાની ભલામણ કરી. આ માટે બન્ને બોર્ડોની વચ્ચે કૉમ્પ્રો કરીને જાપાનમાંથી એક ક્લૉઝ સામેલ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.