શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટર માટે આવ્યા ખરાબ સમાચાર બૉમ્બે હાઈકોર્ટે આપી નોટીસ, જાણો વિગત
1/7

ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
2/7

હરભજન અને તેના સાથિઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
Published at : 05 May 2018 10:52 AM (IST)
View More





















