શોધખોળ કરો

બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ

યુવરાજ સિંહે દાદાગિરીનો અર્થ બતાવતા કહ્યું કે, તે યુવા ખેલાડીઓ પર પોતાનો રૌબ બતાવતા હતા, આને જ દાદાગિરી કહેવાય છે

નવી દિલ્હીઃ યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવામાં સૌરવ ગાંગુલીનું નામ સૌથી ઉપર આવે છે. જેના કારણે ભારતીય ટીમમાં ગાંગુલીને દરેક ખેલાડી 'દાદા'ના ઉપનામથી સંબોધિત કરતા હતા. 'દાદા'ના નામથી જાણીતા થયેલા ગાંગુલીને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર લારાએ જ્યારે પુછ્યુ કે કેમ કહે છે તમને દાદા અને શું છે આ 'દાદાગિરી'નો અર્થ, ત્યારે બધાને ચોંકાવનારો જવાબ યુવરાજ સિંહ તરફથી મળ્યો હતો. ખરેખર, 'દાદા'ના નામથી ફેમસ થયેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 'દાદાગિરી' નામથી એક લોકપ્રિય ટીવી રિયાલિટી ક્વિઝ શૉને પણ એન્કર કર્યો હતો. હવે આ જ 'દાદાગિરી'નો અર્થ લિજેન્ડ ક્રિકેટર બ્રાયન લારાએ જ્યારે સૌરવ ગાંગુલીને પુછ્યો તો યુવરાજ સિંહે સૌરવ ગાંગુલીને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરી દીધો હતો. બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ બંગાળીમાં 'દાદા'નો અર્થ થાય છે, મોટો ભાઇ... 'દાદાગિરી' નામના આ શૉમાં સામાન્ય લોકોને સૌરવ ગાંગુલીને મળવાનો મોકો આપવામાં આવ્યો હતો. હવે આ શૉની એક સિઝન ટેલિવિઝન પર આવવા જઇ રહ્યો છે.
View this post on Instagram
 
Start of my first episode of dadagiri season 8..

A post shared by SOURAV GANGULY (@souravganguly) on

એટલે કે સૌરવ ગાંગુલીએ ટ્વીટર પર એક તસવીર પૉસ્ટ કરી, જેમાં લખ્યુ- આઠ સિઝનની 'દાદાગિરી'... આના પર વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ લિજેન્ડ લારાએ પુછ્યુ કે, આ 'દાદાગિરી' શું છે. ત્યારે યુવરાજ સિંહે મસ્ત જવાબ આપતા લખ્યું કે, દાદાગિરીનો અર્થ બતાવતા કહ્યું કે, તે યુવા ખેલાડીઓ પર પોતાનો રૌબ બતાવતા હતા, આને જ દાદાગિરી કહેવાય છે. બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Embed widget