શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ દિગ્ગજ ક્રિકેટરે કરી પૃથ્વી શોની પ્રસંશા, કહ્યું- તેનામાં સેહવાગની ઝલક દેખાય છે
પૃથ્વી શોની પ્રતિભા પર સતત ચર્ચા થઈ રહી છે અને હવે તેમાં વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનું નામ પણ જોડાઈ ગયું છે.
![આ દિગ્ગજ ક્રિકેટરે કરી પૃથ્વી શોની પ્રસંશા, કહ્યું- તેનામાં સેહવાગની ઝલક દેખાય છે brian lara compares prithvi shaw to virender sehwag says teenagers maturity is amazing આ દિગ્ગજ ક્રિકેટરે કરી પૃથ્વી શોની પ્રસંશા, કહ્યું- તેનામાં સેહવાગની ઝલક દેખાય છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/09124016/1-sachin-tendulkar-congratulated-prithvi-shaw-on-his-debut-test-century-against-west-indies.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India's Prithvi Shaw celebrates after scoring a century (100 runs) during the first of the first Test cricket match between India and West Indies at the Saurashtra Cricket Association stadium in Rajkot on October 4, 2018. (Photo by INDRANIL MUKHERJEE / AFP) / ----IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE----- / GETTYOUT
નવી દિલ્હીઃ પૃથ્વી શોની પ્રતિભા પર સતત ચર્ચા થઈ રહી છે અને હવે તેમાં વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનું નામ પણ જોડાઈ ગયું છે. લારાને લાગે છે કે પૃથ્વીમાં તેમને વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળે છે. સેહવાગની જેમ જ પૃથ્વી પણ બોલને કટ કરવામાં માહેર ચે અને તેના શોર્ટ-આર્મ પુલમાં બધી રીતે સેહવાગની ઝલક જોવા મળે છે.
131 ટેસ્ટ અને 299 વન-ડે રમી ચૂકેલા બ્રાયન લારાએ કહ્યું કે, પૃથ્વીની બેટિંગ સ્ટાઈલમાં મને સેહવાગની ઝલક દેખાય છે. તેની પરિપક્વતા પણ એટલી જ સારી છે.
લારાએ આગળ કહ્યું કે, મેં ગત વર્ષે ઓક્ટોબરમાં તેને વેસ્ટઈન્ડિઝ સામે રમતા જોયો છે. જે ટેસ્ટમાં પૃથ્વીએ ઘણા રન બનાવ્યા હતા. ભારતીય મેદાનોમાં યુવા ખેલાડીઓને સારું પ્રદર્શન કરતા જોવામાં સારું લાગે છે. પૃથ્વી 19 વર્ષનો છે પણ બે આઈપીએલમાં રમી ચૂક્યો છે. તે પહેલાંથી જ સિનિયર ખેલાડી બની ચૂક્યો છે. પૃથ્વીએ ગત વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણા ડેબ્યૂ મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સદી ફટકારી હતી. વૃથ્વી બે ટેસ્ટમાં અત્યાર સુધી 118.5ના સ્ટ્રાઈક રેટ સાથે 237 રન બનાવી ચૂક્યો છે.
![આ દિગ્ગજ ક્રિકેટરે કરી પૃથ્વી શોની પ્રસંશા, કહ્યું- તેનામાં સેહવાગની ઝલક દેખાય છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/09123958/brian-lara.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)