શોધખોળ કરો

વિરાટ કોહલીએ કોને આપેલું પ્રોમિસ પાળીને વર્લ્ડ કપની બધી મેચોની ટિકિટ મોકલી આપી?

વિરાટ કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે

બર્મિંઘમઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો વૃદ્ધ મહિલા ફેન ચારુલત્તા બેનને આપેલો વાયદો પુરો કર્યો છે. 87 વર્ષીય ફેન ચારુલત્તા બેનને બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની તમામ મેચોની ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. હવે વિરાટ કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે. આ લેટર બીસીસીઆઇએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. વિરાટ કોહલીએ કોને આપેલું પ્રોમિસ પાળીને વર્લ્ડ કપની બધી મેચોની ટિકિટ મોકલી આપી? બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા લેટરમાં કોહલીએ લખ્યુ "પ્રિય ચારુલત્તાજી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને ઝનૂનને દેખવુ પ્રેરણાદાયક છે, અને મને આશા છે કે તમે તમારા પરિવારની સાથે મેચનો આનંદ લેશો." વિરાટ કોહલીએ કોને આપેલું પ્રોમિસ પાળીને વર્લ્ડ કપની બધી મેચોની ટિકિટ મોકલી આપી? ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીના ફેન ચારુલત્તા બેને ચિયર કર્યુ હતુ, મેચ બાદ વિરાટ કોહલીએ ચારુલત્તા બેનને ગળે મળીને, આગળની મેચોની તમામ ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. વિરાટ કોહલીએ કોને આપેલું પ્રોમિસ પાળીને વર્લ્ડ કપની બધી મેચોની ટિકિટ મોકલી આપી?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

Embed widget