શોધખોળ કરો

ફિટ હોવા છતાં ક્રિસ ગેલે ભારત સામે પ્રથમ બે ટી20 મેચો રમવાની ના પાડી દીધી, જાણો કારણ

પ્રથમ બે ટી20 મેચો માટે કેરેબિયન ટીમમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે

એન્ટિગાઃ ભારત સામે રમાનારી ત્રણ ટી20 મેચોની સીરીઝની પ્રથમ બે ટી20 મેચો માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પણ આ ટીમમાં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલનો સમાવવામાં નથી આવ્યો. હવે તેને લઇને ખાસ સમાચાર સામે આવ્યો છે, ક્રિસ ગેલ હાલમાં ફિટ છે છતાં ભારત સામેની ટી20 મેચો નથી રમવાનો. રિપોર્ટ અનુસાર, 3જી અને 4થી ઓગસ્ટે તારીખે ક્રિસ ગેલ ગ્લૉબલ ટી20 કેનેડા લીગ, ફ્લૉરિડા કાઉન્ટીમાં રમવાનો છે, આ જ તારીખે ભારત સામે પણ પ્રથમ બે ટી20 મેચ રમાવવાની છે, જેથી ફીટ હોવા છતાં ભારત સામે નથી રમવાનો. ઉલ્લેખનીય છે કે, ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 3જી, 4થી અને 6ઠ્ઠીએ ત્રણ ટી20 મેચો રમવાનું છે. ફિટ હોવા છતાં ક્રિસ ગેલે ભારત સામે પ્રથમ બે ટી20 મેચો રમવાની ના પાડી દીધી, જાણો કારણ ભારતીય ટીમ વિન્ડિઝ પ્રવાસ દરમિયાન 3 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. પ્રથમ બે ટી20 મેચો માટે કેરેબિયન ટીમમાં 14 ખેલાડીમાં દિગ્ગ્જ ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ અને સુનીલ નારેનની ટીમમાં વાપસી થઈ છે. ફિટ હોવા છતાં ક્રિસ ગેલે ભારત સામે પ્રથમ બે ટી20 મેચો રમવાની ના પાડી દીધી, જાણો કારણ પ્રથમ બે ટી-20 મેચ માટે કેરેબિયન ટીમ.... જોન કેમ્પબેલ, ઇવિન લ્યુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરાન, કેરોન પોલાર્ડ, રોમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કિમો પોલ, સુનિલ નરેન, શેલ્ડન કોટ્રેલ, ઓશ્ના થોમસ, એન્થોની બ્રેમ્બલે, આન્દ્રે રસેલ, ખૈરી પિર્રે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget