શોધખોળ કરો

ક્રિસ ગેઈલ હવે નેપાળમાં ફોર-સિક્સર ફટકારતો જોવા મળશે

ક્રિસ ગેઈલ 29 ફ્રેબુઆરીથી શરૂ થઈ રહેલી એવરેસ્ટ પ્રીમિયર લીગમાં પોખરા રાઈનોજ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિયઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલ હવે નેપાળમાં ફોર સિક્સરનો વરસાદ કરતો જોવા મળશે. ક્રિસ ગેઈલ 29 ફ્રેબુઆરીથી શરૂ થઈ રહેલી એવરેસ્ટ પ્રીમિયર લીગમાં પોખરા રાઈનોજ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેઈલ પ્રથમ વખત નેપાળમાં રમશે. ક્રિસ ગેઈલે ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરતા આ વાતની જાણકારી આપી હતી. ગેઈલે લખ્યું, હું સૌથી મોટી રમત પ્રતિયોગીતા એવરેસ્ટ પ્રીમીયર લીગમાં ભાગ લેવા માટે નેપાળ જઈશ. આવો અને મારી ટીમ પોખરા રાઈનોજને સપોર્ટ કરો. 40 વર્ષનો ક્રિસ ગેઈલ હેમસ્ટ્રિંગથી બહાર આવ્યા બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં છત્રોગ્રામ ચેલેન્જર્સ તરફથી 4 મેચમાં ભાગ લીધો હતો. જેમા તેણે 144 રન બનાવ્યા હતા. આ અગાઉ 2019માં સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં રમ્યા હતા. ત્યાર બાદ તેણે ક્રિકેટથી બ્રેક લીધો હતો. ક્રિસ ગેઈલ વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોતાની અંતિમ મેચ છેલ્લા વર્ષે ઓગસ્ટમાં ભારત સામે રમી હતી. તે પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે ત્રીજી વનડે રમ્યા હતા. તેમને વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોતાની છેલ્લી ટી-20 મેચ માર્ચ 2019માં બાસટેરેમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિસ ગેઈલ દુનિયાભરની ટી-20 લીગમાં રમી રહ્યો છે. ગેઈલના નામે 404 ટી-20 મેચમાં 38.20 ની એવરજથી13295 રન નોંધાયેલ છે. આ દરમિયાન તેણે 22 સદી અને 82 અડધી સદી ફટકારી છે. ગેઈલે 58 આંતરરાષ્ટ્રીયટી-20 મેચમાં 32.54 ની એવરજથી 1627 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget