શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના રિષભ પંતના વીડિયો પર ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ શું કરી કોમેન્ટ? જાણો વિગત
આ વીડિયો પર રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કોમેન્ટ કરીને ‘મિસ યૂ’ લખ્યું છે. ઈશા એ જ છોકરી છે જેની તસવીર પંતે થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હવે બીજી મેચમાં બંને ટીમો સામ-સામે હશે. આ દરમિયાન બંને ટીમોએ ક્વીન્સ ઓવલ પાર્કમાં ઈન્ડોર ટ્રેનિંગ જ લીધી હતી. ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર રિષભ પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
રિષભ પંતના આ વીડિયોમાં હોટલના કોરિડોરમાં કુલદીપ યાદવ બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે અને પંત વિકેટકીપિંગ સ્કિલ અજમાવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહેલો પંત વીડિયોમાં પણ મહેનત કરતો જોવા મળ્યો હતો.
રિષભ પંતના આ વીડિયોમાં હોટલના કોરિડોરમાં કુલદીપ યાદવ બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે અને પંત વિકેટકીપિંગ સ્કિલ અજમાવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહેલો પંત વીડિયોમાં પણ મહેનત કરતો જોવા મળ્યો હતો.View this post on InstagramWhere ? When ? What ? Who ? .... No sorry ... I only know the “WHY” :) 🇮🇳 #passion #cricketforlife
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement