શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દાયકાની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડના 4, ઓસ્ટ્રેલિયાના 3, સાઉથ આફ્રિકાના 2, ભારત અને ન્યૂઝીલેન્ડના 1-1 ક્રિકેટને સ્થાન મળ્યું છે.

સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આજે દાયકાની શ્રેષ્ઠ વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન મળ્યું છે. વન ડે ટીમમાં કોહલી ઉપરાંત ધોની અને રોહિત શર્માને સ્થાન મળ્યું છે. ધોનીને વન ડે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે કોહલીને ટેસ્ટ ટીમનું સુકાન સોંપાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિરાટ કોહલી અંગે કહ્યું, “વિરાટ કોહલી છેલ્લા ઘણા વર્ષોથી આ રમતની સૌથી આદરણીય વ્યક્તિઓ પૈકીનો એક છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ” ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દાયકાની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડના 4, ઓસ્ટ્રેલિયાના 3, સાઉથ આફ્રિકાના 2, ભારત અને ન્યૂઝીલેન્ડના 1-1 ક્રિકેટને સ્થાન મળ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2010થી લઈ 2019 સુધીના પ્રદર્શનના આધારે આ ટીમની પસંદગી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા તરફથી રમતી વખતે ચાર નંબર પર બેટિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ઇલેવનમાં તેણે પાંચમા નંબર પર બેટિંગ માટે પસંદ કરવામાં આવ્યો છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની બેટિંગ માટે પસંદગી થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી દાયકાની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમઃ એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડીવિલિયર્સ, બેન સ્ટોક્સ, ડેલ સ્ટેન, સ્ટુઅર્ડ બ્રોડ, નાથન લાયન, જેમ્સ એન્ડરસન મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget