શોધખોળ કરો
ધોનીની ગિફ્ટ મેળવી ‘ક્લીન બોલ્ડ’ થયો આ ખેલાડી, જાણો ભેટમાં શું મળ્યું....
1/5

પ્રસાદે જ્યારે ધોનીને શ્રીકાંતની ઇચ્છા વિશે જણાવ્યું તો તે ખૂબ ખુશ થયો હતો. તેણે કહ્યું કે, તે પણ એક બેડમિન્ટન ખેલાડી રહ્યો છે અને ભારતીય બેડમિન્ટનને ફોલો કરે છે.
2/5

શ્રીકાંતના પિતા કેવીએસ કૃષ્ણાએ પ્રસાદને વિકેટકીપિંગ શીખવાડ્યું હતું. પ્રસાદે કહ્યું છે કે, ‘કિદામ્બી મારા બાળપણના પ્રેરણાસ્ત્રોતનો પુત્ર છે, જેમણે મને ક્રિકેટ શીખવાડી હતી. શ્રીકાંત ધોનીની મોટો ચાહક છે. એક દિવસ તેણે મને ધોની પાસેથી કોઈ ગિફ્ટ મળવા અંગે પૂછ્યું હતું, ત્યારે મેં તેને કહ્યું હતું કે, જો તું રેન્કિંગમાં પહેલો આવીશ તો તે ચોક્કસ ગિફ્ટ મોકલશે.’
Published at : 22 May 2018 07:26 AM (IST)
View More





















