શોધખોળ કરો

ધોની માટે રાહતના સમાચાર, આજની હૈદરાબાદ સામે બે મેચ વિનર ખેલાડીઓની થશે વાપસી, જાણો વિગતે

આઇપીએલની ઉદઘાટન મેચ દરમિયાન મુંબઇ સામે ચેન્નાઇનો મેચ વિનર હીરો અંબાતી રાયડુ અને કેરેબિયન ઓલરાઉન્ડ બ્રાવો ઇજાગ્રસ્ત થયા હતા, અને પછીથી હજુ સુધી આઇપીએલની એકપણ મેચ રમી શક્યા નથી

નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં આજે ધોનીની ટીમ વોર્નરની ટીમ સામે ટકરાવવાની છે. સીએસકે અને એરઆરએચ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે, કેમકે ચેન્નાઇ અગાઉની મેચ હારી ચૂકી છે જ્યારે હૈદરાબાદ અગાઉની મેચ જીતીને પુરેપુરા આત્મવિશ્વાસ સાથે છે. જોકે, આ બધાની વચ્ચે રાયડુ ફીટ થવાથી ધોનીને થોડી રાહત મળી શકે છે. આઇપીએલની ઉદઘાટન મેચ દરમિયાન મુંબઇ સામે ચેન્નાઇનો મેચ વિનર હીરો અંબાતી રાયડુ અને કેરેબિયન ઓલરાઉન્ડ બ્રાવો ઇજાગ્રસ્ત થયા હતા, અને પછીથી હજુ સુધી આઇપીએલની એકપણ મેચ રમી શક્યા નથી. ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કેએસ વિશ્વાનાથને ગુરુવારે કહ્યું કે, રાયડુ અને બ્રાવો બન્ને પસંદગી માટે અવેલેબલ છે. સનસાઇઝર્સ અને ચેન્નાઇની ટીમોને પહેલાથી જ આઇપીએલમાં સંતુલિત માનવામાં આવી રહી છે. આ વખતે બન્ને પહેલી ત્રણ મેચમાં બે-બે વાર હારનો સામનો કર્યો છે. આનુ મુખ્ય કારણ મીડિલ ઓર્ડર બેટિંગ છે. ખાસ વાત છે કે ફીટ થયેલા રાયડુને મુરલી વિજયની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે બ્રાવો માટે ધોનીને આખી પ્લેઇંલ ઇલેવનમાં ફેરફાર કરવો પડી શકે છે. કેવી છે બન્ને ટીમ? ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાક ડૂ પ્લેસીસ, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગીડી, દીપક ચાહર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દૂલ ઠાકુર, સેમ કરન, એન જગદીસન, કેએમ આસિફ, મોનૂ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાદ, કર્ણ શર્મા. સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિદ્દીમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, બી સંદિપ શર્મા, સંજય યાદવ, ફેબિયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિદ્વાર્થ કૌલ, વિલી સ્ટાનલેક, ટી નટરાજન, બાસિલ થમ્પી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget