શોધખોળ કરો

શાનદાર ફોર્મમાં છે ઇગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ, સચિનનો તોડ્યો આ રેકોર્ડ

ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટ શાનદાર ફોર્મમાં છે. તેણે બ્રિસ્બેનમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ડે નાઇટ ટેસ્ટમાં પણ મોરચો સંભાળ્યો છે.

એડિલેડઃ ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટ એશિઝ ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે. તેણે બ્રિસ્બેનમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ડે નાઇટ ટેસ્ટમાં પણ મોરચો સંભાળ્યો છે. તે અડધી સદી ફટકારી રમતમાં છે. ત્રીજા દિવસે ડિનર બ્રેક સુધી તેણે 103 બોલમાં અણનમ 57 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેણે સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે.

ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એક કેલેન્ડર યરમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલામાં મહાન ભારતીય બેટ્સમેન સચિનને પાછળ છોડી દીધો હતો. એટલું જ નહી તેણે 2021માં 1600 રન પણ પુરા કરી લીધા છે. કેલેન્ડર યરમાં આવું કરનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે.સચિને 2010માં 14 ટેસ્ટની 23 ઇનિંગમાં 78.10ની એવરેજથી 1562 રન ફટકાર્યા  હતા. જેમાં સાત સદી સામેલ છે.

બીજી તરફ રૂટે 2021માં 14 મેચની 26 ઇનિંગમાં 1600થી વધુ રન ફટકાર્યા છે. જેમાં તેના નામે છ સદી સામેલ છે. એડિલેટ ટેસ્ટના ત્રીજા દિવસે તે રમતમાં છે.

કેલેન્ડર યરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફના નામે છે. તેણે વર્ષ 2006માં 1788 રન બનાવ્યા હતા. જ્યારે બીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્સ છે જેણે વર્ષ 1976માં 1710 રન ફટકાર્યા હતા. બાદમાં ગ્રીમ સ્મિથનો નંબર આવે છે જેણે 2008માં 1656 રન ફટકાર્યા હતા. ચોથા નંબર પર જો રૂટનો આવે છે જેણે વર્ષ 2021માં 1600 રન ફટકાર્યા છે.

ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,  નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો

Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત

Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન

Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ

ટોપ સ્ટોરી

IND vs WI 1st T20I: ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ટી20 મોબાઇલ અને TV પર ફ્રીમાં મેચ કેવી રીતે જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ટી20 મોબાઇલ અને TV પર ફ્રીમાં મેચ કેવી રીતે જોવી? જાણો વિગત
6,6,6,6,6... WCLમાં એબી ડિવિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, 39 બોલમાં બનાવ્યા 70 રન
6,6,6,6,6... WCLમાં એબી ડિવિલિયર્સની વિસ્ફોટક બેટિંગ, 39 બોલમાં બનાવ્યા 70 રન
Team India Schedule: 30 દિવસમાં 11 મેચ રમશે ભારત, રોહિત અને વિરાટ ક્યારે મેદાનમાં ઉતરશે?
Team India Schedule: 30 દિવસમાં 11 મેચ રમશે ભારત, રોહિત અને વિરાટ ક્યારે મેદાનમાં ઉતરશે?
IND vs PAK World Cup 2027: 1 નહીં, 2 વાર ટકરાશે ભારત-પાકિસ્તાન! જુઓ મેચની તારીખો
IND vs PAK World Cup 2027: 1 નહીં, 2 વાર ટકરાશે ભારત-પાકિસ્તાન! જુઓ મેચની તારીખો

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
Embed widget