શોધખોળ કરો

Asia Cupમાં 7 વખત ચેમ્પિયન બન્યું છે ભારત, ફાઈનલમાં આ ટીમ સાથે મુકાબલો રહ્યો હતો રસપ્રદ

એશિયા કપ 2022ના સમગ્ર કાર્યક્રમની જાહેરાત થઈ ચુકી છે અને તેની શરુઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે.

Asia Cup Team India Record: એશિયા કપ 2022ના સમગ્ર કાર્યક્રમની જાહેરાત થઈ ચુકી છે અને તેની શરુઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે. એશિયા કપની આ સીઝનમાં 28 ઓગસ્ટના દિવસે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. જો ટૂર્નામેન્ટ પહેલાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન ઉપર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા એશિયા કપમાં સૌથી સફળ ટીમ સાબિત થઈ છે. ભારતે 7 વખત એશિયા કપ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયા હાલ એશિયા કપની ચેમ્પિયન છે. ભારતે છેલ્લી બે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચોમાં બાંગ્લાદેશને સતત બે વખત ટાઈટલ મેચમાં હરાવ્યું છે. આ બંને ટૂર્નામેન્ટમાં ભારત અને બાંગ્લાદેશની મેચ ખુબ જ રસપ્રદ અને રોમાંચક રહી હતી.

એશિયા કપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યુંઃ

જો એશિયા કપના વન ડે ફોર્મેટમાં ભારતના પ્રદર્શન પર નજર દોડાવીએ તો એમાં પણ ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ 1984માં પ્રથમ ટાઈટલ મેચ જીતી હતી. તે પછી 1988, 1990-91, 1995, 2010, અને 2018માં એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું. ભારતીય ટીમ ટી20 ફોર્મેટના એશિયા કપમાં 2016માં પણ જીત મેળવી ચુક્યું છે. ભારત પછી એશિયા કપમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે નોંધાયેલ છે. શ્રીલંકાએ 5 વખત એશિયા કપનું ટાઈટલ જીત્યું છે.

ભારતની જીતની ટકાવારી 65.62 ટકાઃ

ટીમ ઈન્ડિયાનું એશિયા કપમાં ઓવર ઓલ પરફોર્મન્સ જોઈએ તો એ પણ સારું રહ્યું છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 49 મેચ રમી છે જેમાંથી 31માં જીત મેળવી હતી. જ્યારે 16 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતની ટકાવારી 65.62 ટકા રહી છે. ભારતે એશિયા કપ 2018ની ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં 222 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટના જવાબમાં ભારતે 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો ભારત ચેમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચોઃ

Independence Day 2022: PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું- ગાંધી, બોઝ, સાવરકર અને આંબેડકરને યાદ કરવાનો આ યોગ્ય સમય છે, ગર્વથી લહેરાઈ રહ્યો છે ત્રિરંગો

Independence Day 2022 Special: જે કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું હતું, આજે એ જ કંપનીના માલિક એક ભારતીય છે

Mukesh Ambani Threat: '3 કલાકમાં ખતમ કરી દઈશ...' એન્ટિલિયા કાંડ બાદ અંબાણી પરિવારને ફરી 8 ધમકીભર્યા ફોન, પોલીસ તપાસમાં લાગી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget