Asia Cup 2022, IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા વાયરલ થયા આવા memes
IND vs PAK: 022 એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
Aisa Cup 2022, IND vs PAK: એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
સાંજે 7.30 કલાકથી દુબઈમાં મુકાબલો શરૂ થશે. આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર છે. ભારત ગત ટી-20 વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લેવા ઉતરશે, પાકિસ્તાન ભારત સામે વધુ એક મેચ જીતવા માંગશે. મેચ પહેલા સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ વાયરલ થયા છે. લોકો વિવિધ મીમ્સ પોસ્ટ કરીને મજા લઈ રહ્યા છે.
All set for #INDvPAK pic.twitter.com/fdk0IxJTE7
— Div🦁 (@div_yumm) August 28, 2022
ત્યારે સટ્ટા બજારમાં ભારત પર 47 પૈસાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાન પર 2 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં જે ટીમની જીતવાની શક્યતા વધારે હોય તેનો ભાવ ઓછો હોય છે. સામાન્ય રીતે પહેલા મોબાઇલ પર સટ્ટો બુક થતો હતો. જેમાં પોલીસ ટેકનીકલ સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેક કરતા હોવાને કારણે હવે મોબાઇલ એપ્લીકેશન સૌથી સલામત રસ્તો બન્યો છે.
*
— Ashu... Rohitian2 (@ashrohitian2) August 28, 2022
Finally the most awaited Rivalry is 🔙#INDvPAK #RohitSharma𓃵 pic.twitter.com/jwOy4b05n3
Ritika, Rohit and Samaira on their way to Dubai for #INDvPAK clash for #AsiaCup. pic.twitter.com/6O7MjLyqzv
— Jhootha Tara Singh #PKMKB (@FakeRainaNepfew) August 24, 2022
દેશ-વિદેશના અનેક બુકીઓ દુબઈ પહોંચી ગયા છે અને ત્યાંથી સટ્ટા કારોબાર ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 કરોડનો સટ્ટો લાગી ચુક્યો છે. જ્યારે આ આંકડો આંતરરાષ્ટ્રીય બજાર કેટલોય વધારે હોઇ શકે છે. હાર-જીત ઉપરાંત બેટ્સમેન, બોલિંગ, સદી, અડધી સદી, ટીમના સ્કોર અને ટોસ પર પણ સટ્ટો લાગી રહ્યો છે.
Already Planned 😅#AsiaCup2022 #INDvPAK pic.twitter.com/L2lrxAF8VQ
— RVCJ Media (@RVCJ_FB) August 27, 2022
ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવે છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાય છે. રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં 10 ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે. કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્સમેન ક્યા સુધી 50 અથવા સદી કરી લેશે. કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે. પરંતુ ભારતીય લોકો વિદેશની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. તો વળી નાના પાયે એપ્લિકેશન અને ઓનલાઇન મારફતે સટ્ટો રમતો હોય છે . પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Even Cristiano Ronaldo knows!
— CricTracker (@Cricketracker) August 26, 2022
Virat Kohli will be in action on Sunday 👑🐐#CricTracker #ViratKohli #INDVPAK #AsiaCup2022 pic.twitter.com/mpnkfYmRuc
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ
Heart's for Pakistan ❤️🇵🇰
— Malik Aqib (@Malik__Aqib) August 28, 2022
Retweet for India 🔁 🇮🇳#PakVsInd #INDvPAK #INDvsPAK#AsiaCup2022 #AsiaCup #PAKvIND pic.twitter.com/ZIDPBUgHM3
Guys suryasth kab hoga 👿!!#INDvPAK #AsiaCup pic.twitter.com/v1VdC9LljD
— Sᵗᵉᵖʰᵉᶰ Fˡᵉᵐᶤᶰᵍ 🐦 (@sp_fleming7) August 28, 2022
#INDvPAK
— Shruti (@kadak_chai_) August 28, 2022
It's Match Day
But not much interested bcoz of this😏 pic.twitter.com/R7XTRdD3vz
Today #INDvPAK pic.twitter.com/5vfWj1SZW9
— Vivek Gautam (@Imvivek04) August 28, 2022
Viratians can understand me 💔#INDvPAK pic.twitter.com/TEO5Gxz9a6
— Girish (@Girish_chandra0) August 28, 2022
Whatever happens we are with Team india 🇮🇳 #BleedBlue #INDvPAK pic.twitter.com/s4W0aSin4x
— Srinivas (@srinivasfanofrt) August 28, 2022
The Day has arrived! #INDvPAK pic.twitter.com/yUh5aQttdD
— Duke 🕵️♂️ (@DukeForPM7) August 28, 2022
Count 100 nunchi start chestunnam 😌🔥 #INDvPAK #ViratKohli𓃵 pic.twitter.com/8p1JNuHgoD
— Cₕₐₙdᵤ (@chicoruidoso) August 28, 2022
#INDvPAK Match day. Jago bsdk aur hype karo 😂 pic.twitter.com/RTw9v1Y3kJ
— Ganesh (@ganeshs272) August 28, 2022
#INDvPAK #INDvsPAK
— Ashish (@brb_memes7) August 28, 2022
Excited fans today pic.twitter.com/WMwCdKQLOD
Ritika, Rohit and Samaira on their way to Dubai for #INDvPAK clash for #AsiaCup. pic.twitter.com/6O7MjLyqzv
— Jhootha Tara Singh #PKMKB (@FakeRainaNepfew) August 24, 2022