શોધખોળ કરો

Rod Marsh : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રોડ માર્શનું નિધન, જાણો તેમના વિશે

Rod Marsh passes away : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રોડ માર્શનું નિધન થયું છે. માર્શ લગભગ 74 વર્ષના હતા.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રોડ માર્શનું નિધન થયું છે. ક્વીન્સલેન્ડમાં સખાવતી કાર્યો માટે નાણાં એકત્ર કરવાના કાર્યક્રમ દરમિયાન એક સપ્તાહ પહેલા તેને હાર્ટ એટેક આવ્યો હતો. રોડ માર્શ લગભગ 74 વર્ષના હતા. સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમે શુક્રવારે પુષ્ટિ કરી હતી કે 1970 અને 1984 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટ રમનારા રોડ માર્શનું એડિલેડની હોસ્પિટલમાં અવસાન થયું છે.

રોડ માર્શ મહાન વિકેટકીપર્સની યાદીમાં સામેલ છે
તેમણે  એક વખત 355 વિકેટ સાથે વિકેટકીપર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં મહાન ઝડપી બોલર ડેનિસ લિલીની બોલિંગમાં 95 વિકેટનો સમાવેશ થાય છે. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 92 વન-ડે ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી. તેમણે ફેબ્રુઆરી 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. માર્શ એક ડાબોડી બેટ્સમેન, ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ત્રણ ટેસ્ટ સદી ફટકારી હતી. માર્શ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના વડા પણ છે.

રોડ માર્શ ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ પણ હતા
તેઓ દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વર્લ્ડ કોચિંગ એકેડમીના પ્રથમ વડા હતા. તેઓ 2014માં ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને બે વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. રોડ માર્શને 1985માં સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હોલ ઓફ ફેમના પ્રમુખ જોન બર્ટ્રાન્ડે કહ્યું કે માર્શે ડર્યા વગર વાત કરી અને યુવા ક્રિકેટરોની પ્રતિભાને ઓળખી. તેમણે કહ્યું કે રોડ માર્શે રચ્યો છે. તે જેમની સાથે અને જેમની સામે રમ્યા એ બધાનો આદર કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget