શોધખોળ કરો

Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ

હિંમતનગરમાં લગ્નવાંચ્છુક યુવાનોના લગ્ન કરી છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ આવી પોલીસ સકંજામાં. પોલીસે પોલીસે મનહરલાલ સોની, કવિતા સોની, બિરેન્દ્ર મહતો અને દિવ્યા સોની નામના ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યારે જ્યોતિ વણઝારા, વંદના ખટીક, લક્ષ્મી ઈંચલ, અનિતા અને કોમલ વાનખેડે નામના પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી. પોલીસના હાથે ઝડપાયેલ લૂંટેરી દુલ્હન ગેંગ પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી લગ્નવાંચ્છુક યુવાનોને જાળમાં ફસાવતી હતી.

સાબરકાંઠાના હિંમતનગરમાં લૂંટેરી ગેંગનો પરદાફાશ થયો છે, ત્યારે યુવાનોના લગ્ન કરી છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ પોલીસ સકંજામાં આવી છે. પોલીસે મનહરલાલ સોની, કવિતા સોની, બીરેન્દ્ર મહતો અને દિવ્યા સોની નામના ચાર આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ્યોતિ વણજારા, વંદના ખટીક, લક્ષ્મી ઇંચલ, અનિતા અને કોમલ વાનખેડે નામના પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલી લૂંટેરી દુલ્હન ગેંગ પોતાના ઘરે મેરેજ બ્યુરો ચલાવતી હતી. લગ્ન ઇચ્છુક યુવાનોને પોતાના જાળમાં ફસાવતી, લગ્નના ચાર-પાંચ દિવસ બાદ બહાનાબાજી કરી અને ફરાર થઈ જતી હતી. આરોપીઓ છૂટાછેડા માટે યુવકો પર ખોટી રીતે દબાણ કરતા હોવાનું પણ ખુલ્યું છે. હિંમતનગર શહેરના એક યુવક આ લૂંટેરી દુલ્હન ગેંગનો શિકાર બનતા, તેમણે પોલીસ ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધાર પર પોલીસે કાર્યવાહી કરતા નવ પૈકીના ચાર આરોપીની ધરપકડ કરી છે. આ સાથે, આ ઝડપાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ કેટલા યુવકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે અને ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ, તેને લઈને તપાસ હાથ ધરી છે.

Mehsana વિડિઓઝ

Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

Embed widget