શોધખોળ કરો

આ દેશની ક્રિકેટ ટીમ આવી કોરોનાની ઝપેટમાં, બોર્ડે રદ્દ કર્યો ટ્રેનિંગ કેંપ

ટ્રેનિંગ કેંપ રદ્દ થયા પહેલા જ અંડર 19 એશિયા કપ પણ રદ્દ થઈ ચૂક્યો છે.

કોવિડ 19ને કારણે ક્રિકેટને ભારે નુકસાન થઈ રહ્યું છે. બાંગ્લાદેસ ક્રિકેટ ટીમને માર્ચ બાદથી જ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હાલમાં જ ક્રિકેટમાં વાપસી માટે ટ્રેનિંગ કેંપનું આયોજન કર્યું. પરંતુ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા બીસીબીએ અંડર 19 ક્રિકેટ કેંપને રદ્દ કર્યો છે. અંડર 19ના ટ્રેનિંગ કેંપની શરૂઆત 1 ઓક્ટોબરથી થઈ હતી. એવું કહેવાતું હતું કે અંડર 19 ક્રિકેટર્સનો ટ્રેનિંગ કેંપ એક મહિના સુધી ચાલશે. પરંતુ 17 ઓક્ટોબરે જ ટ્રેનિંગ કેંપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટ્રનિંગ કેંપ રદ્દ થવાની જાણકારી આપી છે. બીસીબીએ કહ્યું કે, ‘અમે ટ્રેનિંગ કેંપ રદ્દ કર્યો છે. કેટલાક ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળઅયા છે અને અમે ક્રિેકટર્સની સાથે કોઈ જોખમ લેવા નથી માગતા.’ ટ્રેનિંગ કેંપ રદ્દ થયા પહેલા જ અંડર 19 એશિયા કપ પણ રદ્દ થઈ ચૂક્યો છે. ક્રિેકટ બોર્ડે કહ્યું કે, ‘અંડર 19 એશિયા કપ રદ્દ થઈ ચૂક્યો છે. ખેલાડીઓને હવે આરામના તકમ મળી જશે. અમે આગામી મહિને સ્થિતિનું આંકલન કરીશું અને ફરી ટ્રેનિંગ કેંપનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવશે.’ રિપોર્ટ્સ અનુસાર ખેલાડીઓ ઉપરાંત ટીમ મેનેજમેન્ટના સભ્યોમાં પણ કોરોનાના લક્ષણ મળ્યા. 14 ઓક્ટોબરે જ કેમ્પ પર બ્રેક લગાવાવનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીસીબીએ 15 ખેલાડીઓને આઈસોલેશનમાં રાખામાં આવ્યા. તેની સાથે જ અંડર 19 ટીમના હેડ કોચ નાવેદ પણ આઈસોલેશનમાં છે.

ટોપ સ્ટોરી

ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
Embed widget