શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chief Selector: નવા ચીફ સિલેક્ટર તરીકે આ ફાસ્ટ બૉલરનું ચર્ચાયુ નામ, રેસમાં ચાલી રહ્યો છે ટૉપ પર, જાણો

ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. અજિત અગરકર પહેલા પણ આ પોઝિશન માટે અરજી કરી ચુક્યા છે

Team India Chief Selector: આજે બીસીસીઆઇએ આકરો નિર્ણય લીધો છો, બીસીસીઆઇએ સીનિયર સિલેક્શન કમિટીની બર્ખાસ્ત કરી નાંખી છે, હવે તેની જગ્યાએ નવી કમિટી માટે અરજી પણ મંગાવવાની શરૂ કરી દીધી ત્યારે હવે બધાના મનમાં એક મોટો પ્રશ્ન છે કે, આગામી નવા ચીફ સિલેક્ટર કોણ હશે, બીસીસીઆઇએ આજે ચીફ સિલેક્ટર ચેતન શર્મા અને તેની અધ્યક્ષતામાં બનેલી કમિટીની બર્ખાસ્ત કરી નાંખી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનુ ટી20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન આ માટે જવાબદાર રહ્યું છે હવે સવાલ એ છે કે, નવો ચીફ સિલેક્ટર કોણ બનશે?

ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. અજિત અગરકર પહેલા પણ આ પોઝિશન માટે અરજી કરી ચુક્યા છે પરંતુ ગત વખતે તે રેસમાં પાછળ છુટી ગયા હતા પરંતુ આ વખતે જેવી સ્થિતિ બની છે માનવામાં આવે છે કે તેમની પાસે વધુ તક છે.

Chetan Sharma BCCI: બીસીસીઆઇ (BCCI)ની સીનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) ને તેમના પદ પરથી બર્ખાસ્ત કરી દેવામા આવ્યા છે, ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમની નિષ્ફળતા બાદથી જ ચેતન શર્મા પર તલવાર લટકી રહી હતી, ગયા શુક્રવારે બીસીસીઆઇએ એક મોટો ફેંસલો લેતા આખી સિલેક્શન કમિટીને જ બર્ખાસ્ત કરી દીધી છે. સાથે જ બીસીસીઆઇ તરફથી સિલેક્શન કમિટી માટે નવી અરજીઓ પણ શરૂ કરી દેવામા આવી છે, અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે. 

ચેતન શર્માની અધ્યક્ષતા વાળી આખી સિલેક્શન કમિટીને જ તેમના પદ પરથી હટાવી દેવામાં આવી છે. આમાં ચેતન શર્મા (નૉર્થ ઝૉન), હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝૉન), સનીલ જોશી (સાઉથ ઝૉન) અને દેબાશીષ મોહંતી (ઇસ્ટ ઝૉન) કુલ ચાર સભ્યો સામેલ હતા. ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની હાર ચેતન શર્મા માટે મુસીબત બની હતી. ચેતન શર્માના કાર્યકાળમાં ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ પણ ગુમાવી હતી. સીનિયર સિલેક્શન કમિટીની અધ્યક્ષતા કરનારા ચેતન શર્મા કોણ છે, જાણો છો તમે, જાણો..... 

17 વર્ષની ઉંમરમાં જ કર્યુ હતુ ડેબ્યૂ -
પંજાબના લુધિયાણામા જન્મેલા ચેતન શર્માએ માત્ર 17 વર્ષની ઉંમરમાં જ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરી લીધુ હતુ, તેમને પહેલી વનડે મેચ 07 ડિસેમ્બર, 1983માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી, તેમનો જન્મ 03 જાન્યુઆરી, 1966માં થયો હતો. ફાસ્ટ બૉલર ચેતન શર્માએ આના એક વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરી લીધુ હતુ. તેમને પોતાનું ટેસ્ટ ડેબ્યૂ પાકિસ્તાન વિરુદ્ધ કર્યુ હતુ. તેમને પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી લીધી હતી. 

કેવી રહી ચેતન શર્માની કેરિયર - 
ચેતન શર્માએ ઇન્ટરનેશનલ કેરિયરમાં કુલ 11 વર્ષ ક્રિકેટ રમી. આમાં તેમને 23 ટેસ્ટ મેચ રમી, જેમાં 35.45 ની એવરેજથી 61 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત તેમને 65 વનડે મેચો રમી છે, અને 34.86 ની એવરેજથી 67 વિકેટો પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચેતન શર્મા 1983 વર્લ્ડકપ ટીમનો પણ ભાગ રહેલા યશપાલ શર્માનો ભત્રીજો છે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Election Result 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતગણતરી શરૂ, જુઓ લેટેસ્ટ અપડેટ્સHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Assembly Election 2024 Result Live Updates: પ્રારંભિક વલણોમાં મહારાષ્ટ્ર-ઝારખંડમાં NDA આગળ, અજિત પવાર પોતાની બેઠક પર પાછળ
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
Vav bypoll result: આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ થશે જાહેર, ગેનીબેનને દાવો- આજે કમળ પર ગુલાબ ભારે પડશે
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL 2025ના ઓક્શન અગાઉ BCCIની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર મુક્યો પ્રતિબંધ
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
IPL Auction 2025: IPL 2025ના મેગા ઓક્શનને લઇને મોટો ફેરફાર, સામે આવ્યું ચોંકાવનારું કારણ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
Embed widget