શોધખોળ કરો

બાંગ્લાદેશ ટીમના કૉચને કોરોના પૉઝિટીવ આવતા સિટી હૉસ્પીટલમાં કરાયા ભરતી, જાણો વિગતે

અશીકુર રહેમાન મંગળવારે ખુલાસો કર્યો કે તે આ ખતરનાક વાયરસથી હાલ હૉસ્પીટલમાં દાખલ છે, અને સારવાર ચાલી રહી છે. સોમવારે આવેલા રિપોર્ટમાં અશીકુર રહેમાન કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા

મુંબઇઃ કોરોનાના કેર ક્રિકેટરથી લઇને હવે કૉચ સુધી પહોંચ્યો છે, બાંગ્લાદેશના ડેવલપમેન્ટ કૉચ અને પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અશીકુર રહેમાનને કોરોના પૉઝિટીવ આવ્યો છે. અશીકુર રહેમાન મંગળવારે ખુલાસો કર્યો કે તે આ ખતરનાક વાયરસથી હાલ હૉસ્પીટલમાં દાખલ છે, અને સારવાર ચાલી રહી છે. સોમવારે આવેલા રિપોર્ટમાં અશીકુર રહેમાન કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. અશીકુર રહેમાને જણાવ્યુ કે, પહેલા તો મને ખબર ના પડી, મને લાગ્યુ કે સુજી ગયેલી ટોન્સિલ છે. પણ બાદમાં મને ગળામાં દુઃખાવો થયો અને પછી તાવવા લાગ્યો હતો. પછી થોડીવારમાં છાતીમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો. હું ગભરાઇ ગયો અને ડૉક્ટરો પાસે ટેસ્ટ કરાવવા ગયો હતો, ત્યાં મને કોરોના પૉઝિટીવ હોવાની ખબર પડી હતી. બાંગ્લાદેશ ટીમના કૉચને કોરોના પૉઝિટીવ આવતા સિટી હૉસ્પીટલમાં કરાયા ભરતી, જાણો વિગતે અશીકુર રહેમાન પૂર્વ ફાસ્ટ બૉલર છે, તેને 15 ફર્સ્ટ ક્લાસ મેચ અને 18 લિસ્ટ એ મેચ રમી છે. રહેમાન વર્ષ 2002માં અંડર 19 વર્લ્ડકપ ટીમમાં પણ રમી ચૂક્યો છે, પણ સીનિયર ટીમમાં તેને ક્યારેય જગ્યા મળી શકી નહીં. 33 વર્ષીય અશીકુર રહેમાન બાંગ્લાદેસ મહિલા ટીમનો આસિસ્ટન્ટ કૉચ પણ રહી ચૂક્યો છે, અને હાલ બાંગ્લાદેશ ટીમના ડેવલપમેન્ટ કૉચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. બાંગ્લાદેશ ટીમના કૉચને કોરોના પૉઝિટીવ આવતા સિટી હૉસ્પીટલમાં કરાયા ભરતી, જાણો વિગતે

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: અભિષેક-વૈભવે તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં રચ્યો ઇતિહાસ!
IND vs NZ 3rd T20I: અભિષેક-વૈભવે તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં રચ્યો ઇતિહાસ!
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
વેલિંગ્ટનમાં અભિષેક શર્માએ 11 સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશી અને ગેઈલને પાછળ છોડ્યા 
વેલિંગ્ટનમાં અભિષેક શર્માએ 11 સિક્સર ફટકારી વૈભવ સૂર્યવંશી અને ગેઈલને પાછળ છોડ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Mini Split AC નો ગેસ કેટલા સમય સુધી ચાલે, જાણો ક્યારે બદલવો પડે?
Mini Split AC નો ગેસ કેટલા સમય સુધી ચાલે, જાણો ક્યારે બદલવો પડે?
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
પૂરા પૈસા નથી? છતાં પણ ખરીદી શકો છો Jio ના શેર, શું છે MTF?
Embed widget