શોધખોળ કરો

Big Updates: ભારતમાં રમાશે 2025 એશિયા કપ, જાણો શું હશે ફૉર્મેટ ? 2027 એશિયા કપની યજમાની કરશે આ દેશ

Asia Cup 2025 & 2027: ગયા વર્ષે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો હતો. વળી, હવે એશિયા કપ 2025 સંબંધિત મોટી માહિતી સામે આવી રહી છે

Asia Cup 2025 & 2027: ગયા વર્ષે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો હતો. વળી, હવે એશિયા કપ 2025 સંબંધિત મોટી માહિતી સામે આવી રહી છે. ભારત એશિયા કપ 2025ની યજમાની કરશે. આ ઉપરાંત આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આ પછી બાંગ્લાદેશ એશિયા કપ 2027ની યજમાની કરશે. આ ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાશે. અગાઉ ગયા વર્ષે એશિયા કપ શ્રીલંકાની ધરતી પર રમાયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

વાસ્તવમાં ટી20 વર્લ્ડકપ 2026માં રમાવાનો છે. આ જોતાં એશિયા કપ 2025નું ફોર્મેટ ટી20 હશે, જેથી ટીમો પોતાની તૈયારીમાં સુધારો કરી શકે. વળી, ODI વર્લ્ડકપ 2027 દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાવાનો છે. આ વર્લ્ડકપની તમામ તૈયારીઓ માટે એશિયા કપ 2027નું ફોર્મેટ 50-50 ઓવરનું હશે.

એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસ પર નજર કરીએ તો ભારત અત્યાર સુધીની સૌથી સફળ ટીમ રહી છે. ભારતે રેકોર્ડ 8 વખત એશિયા કપ જીત્યો છે. જેમાં 7 વખત ODI ફોર્મેટ અને એકવાર T20 ફોર્મેટનો સમાવેશ થાય છે. ભારત પછી શ્રીલંકા સૌથી સફળ ટીમ છે. આ ટીમે 6 વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે પાકિસ્તાન ત્રીજા સ્થાને છે. અત્યાર સુધી પાકિસ્તાન માત્ર બે વખત જ એશિયા કપ ટાઈટલ જીતવામાં સફળ રહ્યું છે.

નોંધનીય છે કે, એશિયા કપ 2023ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને આસાનીથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને 51 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ કોઈ પણ વિકેટ લીધા વિના 6.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે ભારતીય ટીમ રેકોર્ડ આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget