શોધખોળ કરો
બોલીવુડના સુપરસ્ટારની હોટ ડિવોર્સી પત્નિ સાથે સુરેશ રૈના કરી રહ્યો હતો પાર્ટી, પોલીસે કરી ધરપકડ, પછી શું થયું ?
ડ્રેગન ફ્લાઇ ક્લબ મુંબઈના એરપોર્ટ પાસે આવેલ ફાઈવસ્ટાર હોટલ મેરિએટમાં છે. આ માયાનગરીમાં પોશ ક્લબમાં સામેલ છે.
![બોલીવુડના સુપરસ્ટારની હોટ ડિવોર્સી પત્નિ સાથે સુરેશ રૈના કરી રહ્યો હતો પાર્ટી, પોલીસે કરી ધરપકડ, પછી શું થયું ? cricketer suresh raina and singer guru randhawa among 34 people arrested in raid at mumbai club બોલીવુડના સુપરસ્ટારની હોટ ડિવોર્સી પત્નિ સાથે સુરેશ રૈના કરી રહ્યો હતો પાર્ટી, પોલીસે કરી ધરપકડ, પછી શું થયું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/22180613/suresh-raina-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના નવા વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. તે અને સિંગર ગુરુ રંધાવાની અટકાયત પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં જામાન પર છોડવામાં આવ્યા હા. તેમની વિરૂદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાઈ છે. તે અને રંધાવા એ 34 લોકોમાં સામેલ હતા જેમણે એક ફાઈવસ્ટાર ક્લબમાં પોલીસની રેડ પાડીને અટકાયત કરી હતી. આ બધા પર કોરોનાના નિયમ તોડવાનો આરોપ છે.
ડ્રેગન ફ્લાઇ ક્લબ મુંબઈના એરપોર્ટ પાસે આવેલ ફાઈવસ્ટાર હોટલ મેરિએટમાં છે. આ માયાનગરીમાં પોશ ક્લબમાં સામેલ છે. જાણકારી અનુસાર નાઇટ કર્ફ્યૂ બાદ પણ આ ક્લબમાં ખૂબ જ હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી. તેમાં સુરેશ રૈનાની સાથે બોલિવૂડના ટોપ ચહેરા પણ સામેલ હતા.
રિપોર્ટ્સ અનુસાર ગુરુ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન પાર્ટીમાં સામેલ હતા. જાણકારી મળ્યા બાદ મોડી રાત્રે મુંબઈ પોલીસે ક્લબ પર રેડ પાડી હતી. મુંબઈ પોલીસના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રૈનાને છોડીને બાકીના બધા સ્ટાર ક્લબના પાછળના દરવાજાથી ભાગી ગયા. મુંબઈ પોલીસે તમામ પર કલમ 188 અને મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)