શોધખોળ કરો
Photos: સારા અને શુભમન વચ્ચે શું છે કનેક્શન? કેવીરીતે સચિનની લાડલી સાથે સાથે જોડાયું ભારતીય ઓપનરનું નામ?
Shubman Gill Sara Tendulkar: શુભમન ગિલ પોતાના ક્રિકેટ કરિયર ઉપરાંત પોતાના અંગત જીવનને કારણે પણ સમાચારમાં રહે છે. તેમનું નામ ઘણીવાર સારા તેંડુલકર સાથે જોડવામાં આવે છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકર
1/6

શુભમન ગિલ તેની ધાકડ બેટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તેનું અંગત જીવન પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. ખાસ કરીને તેમની મહિલા ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.
2/6

શુભમન ગિલનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે ઘણી વખત જોડાયું છે. બંને વચ્ચેના અફેરની અફવાઓ ઘણી બધી હેડલાઇન્સ બનાવે છે.
Published at : 13 Feb 2025 05:31 PM (IST)
આગળ જુઓ




















