શોધખોળ કરો

Suresh Raina Father Death: ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતાનું નિધન, ભારતીય સૈન્યનો રહી ચૂક્યા છે હિસ્સો

Suresh Raina Father Death:ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાનું રવિવારે નિધન થયું છે

Suresh Raina's Father Passes Away: ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાનું રવિવારે નિધન થયું છે. ત્રિલોકચંદ લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે લડી રહ્યા હતા. તેમણે ગાજિયાબાદ સ્થિત ઘરમા અંતિમ શ્વાસ લીધા હતા.

ત્રિલોકચંદ રૈના ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે અને તેઓ બોમ્બ બનાવવામાં એક્સપર્ટ હતા. જ્યારે રૈનાના પિતાનું ગામ રૈનવારી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત છે. 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા  બાદ તેમના પિતાએ ગામ છોડી દીધું હતું. ત્યારબાદ પરિવાર મુરાદનગરમાં આવીને વસી ગયો.

સુરેશ રૈનાના પિતાની મહિનાની આવક 10 હજાર રૂપિયા હતી. એવામાં તે પોતાના દીકરાની ક્રિકેટ કોચિંગની એકેડમીની ફિસ આપવામાં અસમર્થ હતા. જોકે, આ સમસ્યા જલદી દૂર થઇ ગઇ. જ્યારે વર્ષ 1998માં રૈનાને લખનઉની ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું હતું.

સુરેશ રૈનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતા એ સૈનિકોના પરિવારોની સારસંભાળ રાખતા હતા જેમનું નિધન થઇ ગયું હોય. એ પરિવારોને આર્થિક મદદ કરતા હતા કે સાથે જ એ વાતનું ધ્યાન રાખતા હતા કે તેઓને એ સુવિધા મળે જેના તેઓ હકદાર છે.

સુરેશ રૈનાએ વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. રૈનાએ 18 ટેસ્ટ મેચોમાં એક સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. જ્યારે 226 વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં 5615 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી સામેલ છે. જ્યારે સુરેશ રૈનાએ 78 ટી-20 મેચ રમી છે જેમાં 1604 રન બનાવ્યા છે.

Zodiac Signs:આ ત્રણ રાશિના યુવક હોય છે ખૂબ જ વફાદાર, પરફેક્ટ લાઇફ પાર્ટનર થાય છે સાબિત

Lata Mangeshkar last Post: લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી, તેમની આખરી પોસ્ટ આ હતી, વીડિયો શેર કરતાં જાણો શું લખ્યું હતું

U19 World Cup 2022: અંડર-19 વર્લ્ડકપમાં ભારત પાંચમી વખત બન્યું વિજેતા, આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો

યુવક પ્રેમિકાના ઘરમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાની મા જાગી ગઈ, પ્રેમિકાની માતાએ શું કર્યું ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget