શોધખોળ કરો
Advertisement
BCCI કૉન્ટ્રાક્ટમાં કેટલા હોય છે ગ્રેડ, કયા ગ્રેડમાં કેટલા રૂપિયા મળે છે ક્રિકેટરોને, જાણો વિગતે
આ કૉન્ટ્રાક્ટ ઓક્ટોબર 2019 થી સપ્ટેમ્બર 2020ની વચ્ચેનો છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) ગુરુવારે ભારતીય મેન્સ સીનિયર ક્રિકેટ ટીમની એન્યૂઅલ પ્લેયર કૉન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી દીધી છે. આ કૉન્ટ્રાક્ટ ઓક્ટોબર 2019 થી સપ્ટેમ્બર 2020ની વચ્ચેનો છે.
BCCIના નવા કૉન્ટ્રાક્ટમાં સૌથી ચોંકાવનારી વાત મહેન્દ્ર સિંહ ધોનીની છે, કેમકે BCCIના કૉન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોનીને બહાર કરી દેવાયો છે. જાણો અહીં કેવુ હોય છે BCCIનુ કૉન્ટ્રાક્ટનુ પેમેન્ટ સ્ટ્રક્ચર......
કયા ગ્રેડમાં કેટલા મળે છે ક્રિકેટરોને રૂપિયા.....
ગ્રેડ A+ - 7 કરોડ રૂપિયા
ગ્રેડ A - 5 કરોડ રૂપિયા
ગ્રેડ B - 3 કરોડ રૂપિયા
ગ્રેડ C - 1 કરોડ રૂપિયા
BCCI announces Annual Player Contracts for Senior Men's team for the period from Oct 2019 to Sept 2020. Virat Kohli, Rohit Sharma, Jasprit Bumrah in Grade A+; R Ashwin, R Jadeja, B Kumar, Mohd Shami, C Pujara, KL Rahul, A Rahane, S Dhawan, I Sharma, K Yadav, R Pant in Grade A. pic.twitter.com/8rUn2VzSYf
— ANI (@ANI) January 16, 2020
The BCCI announces the Annual Player Contracts for Team India (Senior Men) for the period from October 2019 to September 2020.
Saini, Mayank, Shreyas, Washington and Deepak Chahar get annual player contracts. More details here - https://t.co/84iIn1vs9B #TeamIndia pic.twitter.com/S6ZPq7FBt1 — BCCI (@BCCI) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion